GSTV
Home » News » PM મોદીનાં ટ્વીટવાળા મજાક પર આવ્યો ટ્વિન્કલ ખન્નાનો જવાબ

PM મોદીનાં ટ્વીટવાળા મજાક પર આવ્યો ટ્વિન્કલ ખન્નાનો જવાબ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અભિનેતા અક્ષય કુમારને આપેલા ઈન્ટરવ્યૂ દરમ્યાન ટ્વિંકલ ખન્નાના ટ્વીટ્સનો ઉલ્લેખ કરીને મજાક કરી હતી. ત્યારે હવે ટ્વિન્કલે તેનો જવાબ ટ્વીટ કર્યો છે. ઉલ્લેખનીય છેકે, ટ્વિંકલ ખન્ના ટ્વીટર પર ખૂબ એક્ટિવ રહે છે.

ઘણા મુદ્દાઓ પર તે બિન્દાસ પોતાનું મંતવ્ય રાખે છે. ત્યારે પીએમ મોદીએ અક્ષય કુમારને કહ્યુ હતુકે, ટ્વીકંલજી ટ્વીટર પર બધો જ ગુસ્સો મારી ઉપર કાઢે છે, તો ઘરમાં શાંત રહેતી હશે.

પીએમની વાત સાંભળીને અક્ષય તો હસતા જ રહ્યા, જ્યારે ટ્વિકંલે તેનો જવાબ ટ્વીટ કરી દીધો હતો. ટ્વિન્કલે લખ્યુ હતુકે, હું તેને પોઝીટીવ રીતે જોઉ છે, પ્રધાનમંત્રી ફક્ત મારા અસ્તિત્વથી જ વાકેફ નથી, પરંતુ મને વાંચે પણ છે.

ALSO READ

Related posts

અમેઝોન અલેક્સા હવે હિંદીમાં કરશે વાત, સંભળાવશે હિંદી ગીતો અને ફિલ્મી ડાયલૉગ પણ

NIsha Patel

અમદાવાદ : ડૉક્યુમેન્ટ જલ્દી મેળવવા RTO બહાર સવારથી જ લોકોની લાંબી કતારો

Mayur

મુંબઈમાં આજે ભારે વરસાદની આગાહી, જાહેર કર્યુ ‘રેડ એલર્ટ’… શાળા-કોલેજો બંધ

Arohi
Do NOT follow this link or you will be banned from the site!