GSTV
World

Cases
6915765
Active
11731633
Recoverd
721007
Death
INDIA

Cases
619088
Active
1427005
Recoverd
42518
Death

અમદવાદના બાપુનગર વિસ્તારમાં એક સાથે 20 દુકાનોમાં આગ લાગતા મચી અફરા તફરી

અમદવાદના બાપુનગરમાં ભીડભંજન રોડ પર કાપડ બજારમાં 20થી વધુ દુકાનોમાં લાગેલ આગ ઓલવાઈ છે. નવ જેટલા ફાયબ્રિગેડની ગાડીઓ સાથેના કાફલાએ ભારે જહેમત બાદ આગ ઓલવી. ઘટનાને પગલે અફરાતફરી મચી હતી. જોકે આ ઘટનામાં કોઈ જાનહાનીના અહેવાલ નથી. શોટસર્કિટને કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન છે. કાપડને કારણે જોતજોતામાં આગ આસપાસની દુકાનોમાં પણ પ્રસરી હતી. તો દુકાનોની નજીક આવેલી ઝૂંપડપટ્ટી સુધી આગ ફેલાઈ. આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં અફરાતફરી મચી. પોલીસ કાફલો પણ ઘટના સ્થળે પહોંચ્યો હતો.

READ ALSO

Related posts

સુશાંત કેસમાં નવો ચોંકાવનારો ખુલાસો આવ્યો સામે, ફોરેન્સિક એક્સપર્ટે પણ ગરબડ થઈ હોવાનો કર્યો દાવો

Mansi Patel

લોન લેવાનો બનાવી રહ્યા છો પ્લાન તો સિબિલ સ્કોર અને રીપેમેન્ટ કેપેસિટી સહિત આ 7 વાતોનું રાખો ધ્યાન

Mansi Patel

રાજ્યમાં 21 દિવસમાં છેલ્લા બે દિવસથી કોરોનાના નવા પોઝીટીવ કેસ કરતાં ડિસ્ચાર્જ આંકમાં થયો વધારો

Karan
Do NOT follow this link or you will be banned from the site!