GSTV

ડાયરેક્ટ મેસેજિંગ માટે ટ્વિટરે શરૂ કરી આ ખાસ સુવિધા, નામ આપ્યું ‘ઇમોજી રિએક્શન’

માઇક્રો બ્લોગિંગ સાઇટ ટ્વિટરે ગુરૂવારે વેબ, આઈઓએસ અને એન્ડ્રોઇડ પર યૂઝાર્સ માટે ડાયરેક્ટ મેસેજિસ માટે નવી ઈમોજી રિએક્શનની શરૂઆત કરી છે. અ એ જ પ્રકારનો વિકલ્પ રહેશે, જેને ફેસબુકે 2017 માં મેસેન્જર સાથે જોડ્યું હતું. આ યૂઝર્સને બધા સ્પેસિફિક મેસેજ માટે ઈમોજી ઉપયોગ કરવાની સુવિધા આપે છે.

ઓફિશિયલ ટ્વિટર અકાઉન્ટે આ નવા ફિચરને લાઇવ થયા બાદ અવેલેબલ ઇમોજીના સ્ટ્રિંગને શેર કર્યાં છે. તેની જાણકારી આપી છે.

ઈમોજી રિએક્શન જોડવા માટે, મેસેજ પર આવી દિલ (હાર્ટ) બટન પર ક્લિક કરો, જેને સિલેક્શન બટન પણ કહી શકાય છે.

આ સાથે જ યૂઝર્સ મેસેજ પર બે વાર ક્લિક કરી પૉપ-અપ બાદ એક ઈમોજી પ્રરિએક્શન સિલેક્ટ કરી શકાય છે.

કંપનીએ એક ટ્વિટ કરી ઈમોજી પસંદ કરવા બાબતે માહિતી આપી છે.

આ નવા ફીચરમાં સાત નવાં રિએક્શન્સનો પણ સમાવેશ થાય છે અને કોઇપણ કોઇપણ પ્રકારના ડાયરેક્ટ મોકલવાના મેસેજમાં ઈમોજી રિએક્શન જોડી શકે છે, આ ટેક્સ્ટ કે મીડિયા અટેચમેન્ટ સાથે જઈ શકે છે.

Read also:

Related posts

વુહાનથી પરત ફરેલા કાશ્મીરી વિદ્યાર્થી સાથે પીએમ મોદીએ કરી વાત, કહ્યું લોકડાઉન…

Ankita Trada

લોકડાઉનને પગલે ભારતમાં ફસાયેલા અમેરિકી નાગરિકોને પરત લઈ જવા તૈયારી, મંજૂરીની આશા

Karan

ગુજરાતમાં પોલીસ સાથે રેપિડ એક્શન ફોર્સ આ શહેરોમાં રસ્તા પર ઉતરી, સોસાયટીના દરવાજે પણ ન થતા ભેગા

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!