GSTV
Home » News » TVSની આ બાઈક એક લિટરમાં ચાલશે 95 કિલોમીટર, જાણો ખાસિયતો

TVSની આ બાઈક એક લિટરમાં ચાલશે 95 કિલોમીટર, જાણો ખાસિયતો

બાઈક લેતા પહેલા આપણે હંમેશા તેની એવરેજ વિશે વાત કરતા હોઈએ છીએ. દેશની ઘણી બધી કંપનીઓ બાઈક બનાવે છે. TVS કંપનીએ TVS SPORT બાઈકનું એક ખાસ એડિશન લોન્ચ કર્યુ છે. તહેવારના સિઝનમાં કંપની ગ્રાહકોને કંઈકને કંઈક નવી લોભામણી જાહેરાતો આપતી જ રહે છે. દેખાવમાં આ બાઈક ખૂબ સરસ છે. અને તેની કિંમત 48,000 રૂપિયા છે. બાઈકનાં આ ખાસ એડિશનને માત્ર કાળા કલરમાં જ લોન્ચ કરી છે. તેના પર અલગ અલગ કલરનાં સ્ટીકરના ઓપ્શન મળશે. બાઈક પર કંપનીનો 3D લોગો આપવામાં આવ્યો છે. તેમજ બાઈકને ધીમેથી ઊભી રાખવા માટે SBTની પણ સુવિધા આપવામાં આવી છે.

ખાસિયતો:

  • 99.7CCનું એન્જીન
  • 7500 RPM પર 7.5BHPનો પાવર
  • 95 કિલોમીટરની એવરેજ
  • 4 સ્પીડ વાળું ગિયરબોક્સ
  • આગળ 30MMની ડ્રમ બ્રેક અને પાછળ 100MMની ડ્રમ બ્રેક

બાઈકમાં આગળ ટેલિસ્કોપિક ફોર્ક અને પાછળ ટ્વાઈન સ્પ્રિંગ શોક આપવામાં આવ્યો છે. તેમજ 5 વર્ષની વોરંટી મળશે.

READ ALSO

Related posts

ભૂમિ પેડનેકરની રાહ પર કૃતિ સેનન, સરોગેટ મધર બનવા માટે વધાર્યુ આટલા કિલો વજન

Bansari

Hyundaiની આ આકર્ષક સેડાન કાર પર મળી રહ્યુ છે ભારે ડિસ્કાઉન્ટ, જાણો તેનાં ફીચર્સ અને સ્પેશિફિકેશન

Mansi Patel

ક્રિકેટમાં નિવૃત્તિ બાદ એક્ટિંગમાં ડેબ્યૂ કરશે યુવરાજ સિંહ, પત્ની અને ભાઈ સાથે આ વેબ સીરિઝમાં આવશે નજર

Arohi
Do NOT follow this link or you will be banned from the site!