GSTV

PHOTOS: ટીવીના ‘શ્રીરામ’ની દિકરી છે આટલી ગ્લેમરસ, તસવીરો જોઇને થઇ જશો પાણી પાણી

દિકરી

Last Updated on January 8, 2022 by Bansari

Arun Govil Daughter Photos: નિર્માતા-નિર્દેશક રામાનંદ સાગરની સૌથી ફેમસ સિરિયલ ‘રામાયણ’નો જલવો 32 વર્ષ પછી પણ એવો જ છે. વર્ષો પછી પણ આ શોમાં કામ કરતા કલાકારોને દર્શકો તરફથી એટલો પ્રેમ મળે છે જેટલો બોલિવૂડ સ્ટાર્સને પણ નથી મળતો. ‘રામાયણ’ના તમામ મુખ્ય પાત્રો ભજવનાર કલાકારોને લોકો ખરેખર તેમની સાથે ભગવાન સમાન માનવા લાગ્યા હતાં. આજે અમે તમને રામાયણના ‘શ્રી રામ’ એટલે કે અરુણ ગોવિલની દિકરી સોનિકા ગોવિલનો પરિચય કરાવવા જઈ રહ્યા છીએ. જે ગ્લેમરની દુનિયાથી દૂર રહીને પણ ખૂબ જ ગ્લેમરસ લાઇફ જીવે છે.

પિતાની લાડલી છે સોનિકા

દિકરી

સોનિકા ગોવિલ ટીવી અને ફિલ્મ એક્ટર અરુણ ગોવિલની દિકરી છે. સોનિકા ગોવિલ તેના પિતાની ખૂબ જ લાડલી છે.

લાઈમ લાઈટથી રહે છે દૂર

દિકરી

સોનિકા ગોવિલ ભલે દેશના સૌથી ફેમસ એક્ટરની દિકરી હોય, પરંતુ તે પોતાની પર્સનલ લાઇફને લાઈમલાઈટથી દૂર રાખવામાં માને છે.

પ્રાઇવેટ છે સોશિયલ મીડિયા એકાઉન્ટ

દિકરી

સોશિયલ મીડિયાથી દૂર હોવા છતાં સોનિકાએ લોકોની નજરથી બચવાનો રસ્તો શોધી કાઢ્યો છે. તેણી તેના એકાઉન્ટ સેટિંગ્સને પ્રાઇવેટ મોડમાં રાખે છે.

સોનિકાએ શું અભ્યાસ કર્યો છે

દિકરી

સોનિકા ગોવિલે University of Westminsterમાંથી પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યું છે. તેમણે માર્કેટિંગ કોમ્યુનિકેશનમાં ડિગ્રી મેળવી છે

કરે છે આ જૉબ

દિકરી

સોનિકા આ​દિવસોમાં મુંબઈની માઇન્ડ શેર કંપનીમાં ‘પ્લાનિંગ એક્ઝિક્યુટિવ’ તરીકે કામ કરે છે, જ્યાં તે 2016થી કામ કરી રહી છે.

પિતા સાથે છે સારી બોન્ડિંગ

સોનિકા ઘણીવાર તેના પિતા સાથે તસવીરોમાં પોઝ આપતી જોવા મળે છે.

GSTV

Read Also

Related posts

કેન્દ્રીય બજેટ / બજેટમાં બેંકોમાં મૂડી ઠાલવવા અંગે જાહેરાતની સંભાવના ઓછી, ગયા વર્ષે NPAમાં થયો ઘટાડો

GSTV Web Desk

મહિન્દ્રાએ હીરો ઈલેક્ટ્રિક સાથે કરી ભાગીદારી, એક વર્ષમાં કરશે 10 લાખથી વધુ ઇલેક્ટ્રિક વાહનોનું ઉત્પાદન

Vishvesh Dave

સુરત / છેલ્લા 15 દિવસમાં કોરોનાના કેસોમાં આવ્યો મોટો ઉછાળો, વિદ્યાર્થીઓ પણ મોટી સંખ્યા થઈ રહ્યા છે સંક્રમિત

GSTV Web Desk
Do NOT follow this link or you will be banned from the site!