GSTV
Home » News » ‘દયા બેને’ પોતાની છોકરીના ફોટાઓ શેર કર્યા ફેન્સ બોલ્યા વાહ

‘દયા બેને’ પોતાની છોકરીના ફોટાઓ શેર કર્યા ફેન્સ બોલ્યા વાહ

Disha Vaikani

સબ ટીવીનો પ્રખ્યાત શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્માંની દયા બેન એટલે કે દિશા વાકાની હાલના દિવસોમાં ખુબ જ પ્રખ્યાત થઈ રહી છે. આ નવી લોકપ્રિયતાનું કારણ તેમની કોઈ ફિલ્મ કે રોલ નથી પરંતુ તેમની નાની છોકરી છે. 2017મા પોતાની છોકરીના જન્મ પછી થી દીશાએ તારક મહેતામાંથી રજા લીધી હતી.

હાલ દિશાએ પોતાની છોકરીના કેટલાંક ફોટાઓ સોશિયલ મીડિયા પર મુક્યા છે. તેમની છોકરીનું નામ સ્તુતિ છે અને દિશઆ એ વાતનુ પુરુ ધ્યાન રાખે છે કે તે પોતાની છોકરીને પૂરો સમય આપે.

દિશાએ પોતાના ઈન્સટા એકાઉન્ટ પર લખ્યુ છે કે તે આ સમયને પુરે પુરો એન્જોય કરે છે. એવી જોણકારી મળી રહી હતી કે દીશા શો પર જડપથી પાછી આવશે પરંતુ હાલ તેના કોઈ અણસાર દેખાતા નથી.

READ ALSO

Related posts

અર્જુન રામપાલની ગર્લફ્રેન્ડ ગેબ્રિએલાને ટ્રોલ કરી રહ્યો’તો 1 વ્યક્તિ, આપ્યો એવો જવાબ કે થઈ ગઈ બોલતી બંધ

NIsha Patel

VIDEO : પુર કે હોનારતમાં કોઈ ફસાય ત્યારે વાયુસેના કેવી રીતે કરે છે મદદ ?

Mayur

Video:’એક દિવસ તમે પણ જેલના સળિયા પાછળ હશો’,PM મોદીએ 2018માં જ કરી દીધી હતી ચિદંબરમની ધરપકડની ઘોષણા

Bansari
Do NOT follow this link or you will be banned from the site!