GSTV
World

Cases
2894274
Active
2168592
Recoverd
344056
Death
INDIA

Cases
77103
Active
57721
Recoverd
4021
Death

ટેલીવીઝનની આ સીધી-સાદી બહુએ પાર કરી બોલ્ડનેસની તમામ હદો, બિકીનીમાં જોઇને ધબકારો ચુકી જશો

ટેલિવિઝનની સીધી-સાદી અને સંસ્કારી બહુ પ્રતિજ્ઞા એટલે કે એક્ટ્રેસ પૂજા ગૌર અસલ જીવનમાં ઘણી બોલ્ડ છે. પૂજાનુ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ બોલ્ડ તસવીરોથી ભરેલુ છે. તે અવારનવાર સોશિયલ મીડિયા પર ફેન્સ સાથે પોતાની તસવીરો શેર કરતી રહે છે. જેને ફેન્સ ખૂબ જ પસંદ કરે છે.

તાજેતરમાં જ એક્ટ્રેસની કેટલીક તસવીરો સામે આવી છે. તેની આ તસવીરોએ ઇન્ટરનેટનું તાપમાન વધાર્યુ છે. સામે આવેલી આ તસવીરોમાં પૂજા પોલકા ડૉટ ઓરેન્જ બિકીનીમાં જોવા મળી રહી છે. ટીવીથી અલગ તેનો આ અંદાજ જોઇને ફેન્સ પણ દંગ રહી ગયાં છે.

તસવીરોમાં તે પુલના કિનારે દિલકશ અંદાજમાં પોઝ આપતી નજરે આવી રહી છે. એક્ટ્રેસની આ તસવીરો જોઇને ધબકારો ચુકી જશો.

તસવીરોમાં ટીવીની આ બહુ એકથી એક કૂલ પોઝ આપતી નજરે આવી.

જણાવી દઇએ કે પૂજા આજકાલ સિરિયલોથી દૂર છે અને રિયાલીટી શૉ પર ધ્યાન આપી રહી છે. પૂજા આજે પણ પ્રતિજ્ઞાના નામે જાણીતી છે.

કામની વાત કરીએ તો પૂજા રિયાલીટી શૉ ખતરો કે ખિલાડી અને બિગ બૉસ 6નો હિસ્સો રહી ચુકી છે. ટીવી શૉ ઉપરાંત પૂજા વર્ષ 2018માં રિલિઝ થયેલી ફિલ્મ કેદારનાથમાં પણ નજરે આવી ચુકી છે.

તેમાં તે સારા અલી ખાનની બહેનના કિરદારમાં જોવા મળી હતી. પૂજા આજકાલ યુટ્યુબ ચેનલ ‘Shitty Ideas Trending’ની બીજી સીઝનમાં નજરે આવી રહી છે. આ સીઝનને લોકો ખૂબ જ પસંદ કરી રહ્યાં છે.

Read Also

Related posts

ભાજપના આ નેતાએ તમામ હદ વટાવીને રાહુલ ગાંધીની તુલના કોરોના સાથે કરી, કોંગ્રેસ ભડકી

Dilip Patel

દીવ મુંબઈ ફલાઇટ આજથી થઈ શરૂ, ફલાઇટમાં આવનારા લોકોને નિયમોનું કરવું પડશે પાલન

pratik shah

આ ફેમસ ખેલાડી પર બ્રિટિશ મોડેલનો આક્ષેપ, પ્રેમિકા પ્રેગનન્ટ હતી ત્યારે મારી પાસે…

Bansari
Do NOT follow this link or you will be banned from the site!