GSTV
Home » News » માઈનસ 10 ડિગ્રીમાં ટીવીની સંસ્કારી વહુએ બતાવ્યો Bold અવતાર, તસ્વીરો Viral

માઈનસ 10 ડિગ્રીમાં ટીવીની સંસ્કારી વહુએ બતાવ્યો Bold અવતાર, તસ્વીરો Viral

બૉલીવુડ અભિનેત્રીઓની સાથે-સાથે હવે ટીવી અભિનેત્રી પણ બોલ્ડ જોવા મળી રહી છે. હાલમાં લોકપ્રિય ટીવી અભિનેત્રી શ્રીજિતા ડેએ એક ખતરનાક ફોટોશૂટ કરાવ્યું છે. શ્રીજિતાએ ટીવી પર સંસ્કારી વહુનો રોલ નિભાવ્યો, પરંતુ તેમનુ આ બોલ્ડ ફોટોશૂટ જોઇને તેમના પ્રશંસકો હેરાન રહીં ગયા.

શ્રીજિતા સીરીયલ ‘ઉતરન’થી હિટ થઇ હતી. તેમની આ તસ્વીરો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઇ રહી છે. માઈનસ 10 ડિગ્રી ટેમ્પેચરમાં શ્રીજિતાએ આ ફોટોશૂટ કરાવ્યું છે. તેને જોઇને તેમના પ્રશંસકો ચોંકી ગયા છે.

શ્રીજિતા ડેએ કાશ્મીરની વાદીઓમાં આ ફોટોશૂટ કરાવ્યું છે. આ તસ્વીરોમાં શ્રીજિતા ગોલ્ડન રંગની બિકિની પહેરીને દેખાઈ રહી છે. ગોલ્ડન બિકિનીમાં શ્રીજિતા ખૂબ જ હૉટ જોવા મળી રહી છે. શ્રીજિતાની આ હૉટ તસ્વીરોને લોકો ખૂબ પસંદ કરી રહ્યાં છે. સોશિયલ મીડિયામાં શેર કરેલી આ તસ્વીરને અત્યાર સુધી હજારો લાઇક મળી છે. શ્રીજિતાએ જાતે પોતાના ઈન્સ્ટાગ્રામ પર આ તસ્વીર શેર કરી છે.

View this post on Instagram

❤️ Photography @mukularoraa 🤗😘

A post shared by sreejita (@sreejita_de) on

મહત્વનું છે કે શ્રીજિતા પહેલા પણ બિકિનીમાં તસ્વીર શેર કરતી રહી છે. થોડા સમય પહેલા શ્રીજિતાએ સમુદ્રમાં સ્નાન કરી રહેલી પોતાની તસ્વીરો શેર કરી હતી. શ્રીજિતા ડેએ પોતાની કારકિર્દીની શરૂઆત એકતા કપૂરની સીરિયલથી કરી હતી.

શ્રીજિતા ડેના અભિનયને નિહાળીને એકતા કપૂરે ફરી એક વખત પોતાની આગામી સીરિયલ ‘કર્મ અપના-અપના’ માટે સાઇન કરી હતી. સીરીયલ અને ટીવી શો સિવાય શ્રીજિતા ડે ફિલ્મોમાં પણ જોવા મળી છે. તેણી ફિલ્મ ટશનમાં પાર્વતીનુ પાત્ર ભજવ્યું હતું. શ્રીજિતા ડેએ અમૂક એડ પણ કરી છે. સાથે જ અમૂક ડિઝાઈનર માટે રેમ્પ શો કરતી પણ જોવા મળી છે.

READ ALSO

Related posts

તાપી જિલ્લાનાં આજિવાસી ગામડાઓમાં મતદાનનો બહિષ્કાર, મહિલાઓએ અધિકારીઓને ઘેરાવ કર્યો

Riyaz Parmar

‘હેટ સ્ટોરી 2’ અભિનેત્રીએ પુત્રીને આપ્યોજન્મ ,

Path Shah

જામનગર-દ્વારકામાં કોંગ્રેસને ફટકો, રૂપાલાની સભામાં કોંગ્રેસનાં નેતાએ કેશરિયા કર્યા

Riyaz Parmar