GSTV
Home » News » ટીવી અભિનેત્રી સેન્જાલીનો સોશિયલ મીડિયામાં જલવો, જુઓ Hot Photos

ટીવી અભિનેત્રી સેન્જાલીનો સોશિયલ મીડિયામાં જલવો, જુઓ Hot Photos

ટીવી અભિનેત્રી સેન્જાલી ઠાકુર હાલમાં સોશિયલ મીડિયામાં ખૂબ ચર્ચામાં છે. તેની ઘણી તસ્વીરો હવે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે.

મરાઠી ટીવી અભિનેત્રી સેન્જાલી ઠાકુર હાલમાં સોશિયલ મીડિયામાં ખૂબ એક્ટિવ જોવા મળી રહી છે.

‘ફૂલપાખરૂ’ આ મરાઠી ડેલી સોપમાં એક ટીચરનો કિરદાર નિભાવનારી સેન્જાલીના સોશિયલ મીડિયા પર મોટી સંખ્યામાં ચાહકો છે.

સેન્જાલીએ અત્યાર સુધી 16.5K ફૉલોઅર્સ થયા છે. સેન્જાલી પોતાના ફૉલોઅર્સની સાથે અવાર-નવાર વાતચીત કરે છે.

આમ તો સેન્જાલીના ઘણા પ્રશંસકો છે અને આ પ્રશંસકો માટે સેન્જાલી સોશિયલ મીડિયામાં Hot તસ્વીરો પણ શેર કરતી રહે છે.

સેન્જાલીએ અમૂક સેન્સેશનલ તસ્વીરો પણ ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે. તેમના પ્રશંસકોએ આ તસ્વીરોને ખૂબ વખાણી છે.

સેન્જાલીના આ તસ્વીરોને સોશિયલ મીડિયામાં સારી લાઈક્સ પણ મળી રહી છે. સેન્જાલી હંમેશા સ્ટાઈલિશ લુકમાં જોવા મળે છે, તેમના આ દેખાવને તેના પ્રશંસકો પણ પસંદ કરે છે.

આ અભિનેત્રીના સેન્સેશનલ તસ્વીરોનો જલવો હંમેશા તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર જોવા મળે છે. સેન્જાલીની આ હોટ તસ્વીરો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થાય છે

ફૂલપાખરૂ આ સીરીયલમાં સેન્જાલીના ટીચર કિરદારની ખૂબ ચર્ચા થઇ હતી.

સેન્જાલી હવે મરાઠીની સાથે-સાથે હિન્દી સીરીયલમાં એક્ટિંગ કરવા અંગે વિચારી રહી છે.

સેન્જાલીને હવે સીરીયલની સાથે-સાથે અમૂક મરાઠી ફિલ્મોમાં પણ ઑફર આવી રહી છે.

READ ALSO

Related posts

ભારતનું મોશન પોસ્ટર રિલીઝ, સલમાન ખાનનાં દેખાયા અનેક અવતાર

Mayur

રણબીર માટે આટલી ઘેલી છે આલિયા ભટ્ટ, સાથે કામ કરવા માટે પાર કરી નાંખી તમામ હદો

Bansari

પાકિસ્તાન સિવાય તમામ મુસ્લિમ દેશો સાથે નરેન્દ્ર મોદીને સારા સંબંધો : પરેશ રાવલ

Mayur