જાણીતી ટીવી અદાકારા સારા ખાનની બોલ્ડ તસ્વીરો Viral, સોશિયલ મીડિયામાં થઇ ટ્રોલ

જાણીતી ટીવી અદાકારા સારા ખાન હંમેશા પોતાની બોલ્ડ તસ્વીરોને કારણે ચર્ચામાં રહે છે. જેના કારણે તે વારંવાર સોશિયલ મીડિયામાં ટ્રોલ થતી રહે છે. આ વખતે આ કારણને લઇને ફરીથી ટ્રોલ થઇ છે.

જાણીતી ટીવી અદાકારા સારા ખાન હંમેશા પોતાની બોલ્ડ તસ્વીરોને લઇને સોશિયલ મીડિયામાં ચર્ચામાં રહે છે. આ જ કારણ છે કે તેણી વારંવાર સોશિયલ મીડિયામાં ટ્રોલ થતી રહે છે. ફરી એક વખત તેણી પોતાની આ તસ્વીરને પગલે ટ્રોલિંગનો શિકાર થઇ છે.

હિન્દી ટીવી જગતમાં જાણીતી અદાકારા સારા ખાનને દર્શકોએ અત્યાર સુધી ‘સપના બાબુલ કા… બિદાઈ’, સસુરાલ સિમર કા જેવી કેટલીક ટીવી સીરિયલમાં જોઇ છે.

જોકે, આ અદાકારા ટીવી સીરિયલમાં જેટલી ચર્ચામાં રહેતી નથી તેટલી સોશિયલ મીડિયામાં પોતાની તસ્વીરોને પગલે ચર્ચામાં રહે છે. છેલ્લા થોડા દિવસોથી સોશિયલ મીડિયામાં પોતાની બોલ્ડ તસ્વીરો પોસ્ટ કરવાને કારણે ટ્રોલ થઇ છે.

સારાને વારંવાર સોશિયલ મીડિયામાં લોકોની ખરીખોટી સાંભળવી પડે છે. જેનું એક કારણ છે, તેના બોલ્ડ ફોટો શૂટ…

આ અગાઉ તેણે એક પાકિસ્તાની જાહેરાત પોસ્ટ કરી હતી, તેની પર તેને ટ્રોલ કરવામાં આવી હતી. થોડા દિવસ પહેલા તેનો એક આલ્બમ બ્લેક હાર્ટ રિલીઝ થયો હતો. જેના માટે પણ તેણી ટ્રોલર્સની શિકાર થઇ હતી.

સારાએ ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો અપલોડ કર્યો હતો, જેમાં તેણે કહ્યું હતું કે મેરા પાકિસ્તાની કમર્શિયલ #faizabeautycream. જેની પર યૂઝર્સે તેની નિંદા કરી હતી.

આ અગાઉ સારાએ વેકેશનની અમૂક બિકિની તસ્વીરો સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી હતી. તેની આ તસ્વીરો જોઇને અમૂક યૂઝર્સ તેની વાહવાહ કરવા લાગ્યા હતાં, તો અમૂક લોકોએ તેને જોરદાર ટ્રોલ કરી હતી.

View this post on Instagram

🖤 #blackhearted coming soon 📸 @yammkhan

A post shared by sara Khan (@ssarakhan) on

ત્યાં સુધી કે ટ્રોલર્સે તેમને એવુ પણ કહ્યું કે તેઓ પોતાનો ધર્મ બદલી નાખે. તેમ છતા સારા તેમનાથી બિલકુલ પ્રભાવિત થઇ નથી.

ઉલ્લેખનીય છે કે આ અગાઉ સારાની બહેનનો બાથટબનો એક બોલ્ડ વીડિયો ભૂલમાંથી સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી દીધો હતો. જોકે, ભૂલથી અપલોડ કર્યાનો અહેસાસ થતા તેને ડિલીટ કરી દેવામાં આવ્યો, પરંતુ ત્યાં સુધી વીડિયો વાયરલ થઇ ગયો હતો.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter