GSTV
Home » News » વાસ્તવિક જીવનમાં આટલી Bold છે ટશન એ ઈશ્કની ટ્વિન્કલ, જુઓ HOT PHOTOS

વાસ્તવિક જીવનમાં આટલી Bold છે ટશન એ ઈશ્કની ટ્વિન્કલ, જુઓ HOT PHOTOS

ટચુકડા પડદાના દર્શકો માટે જૈસ્મીન ભસીન કોઈ નવુ નામ કે ચહેરો નથી. હાલમાં દિલ તો હેપી હૈમાં હૈપીનુ પાત્ર ભજવી રહી છે. પહેલા તેમણે ટશન એ ઈશ્ક અને દિલથી દિલ સુધી જેવા શોમાં કામ કર્યુ છે.

જૈસ્મીન ભસીન એક અભિનેત્રી અને મૉડલ છે. ટીવીના હિન્દી દર્શકોએ તેમને ઝી ટીવીના શો ટશન-એ-ઈશ્કમાં ટ્વિન્કલ તનેજાની ભૂમિકા માટે તેણીના ખૂબ વખાણ કર્યા છે.

View this post on Instagram

#notyourbae

A post shared by Jasmin Bhasin (@jasminbhasin2806) on

28 વર્ષીય અભિનેત્રી લોકપ્રિય રિયાલીટી શો ખતરો કે ખેલાડીની 9મી સિઝનની કન્ટેસ્ટન્ટમાંથી એક છે.

જેસ્મીન આ સાથે પોતાના હૉટ અને બોલ્ડ અવતારથી ઈન્ટરનેટ પર ધૂમ મચાવી રહી છે. ઉલ્લેખનીય છે કે તેણે અમૂક મોટા બ્રાન્ડસની જાહેરાતો અને દક્ષિણ ભારતીય ફિલ્મોમાં પણ અભિનય કર્યો છે.

View this post on Instagram

Some walks you have to take alone 🦋

A post shared by Jasmin Bhasin (@jasminbhasin2806) on

જેસ્મીન વાસ્તવિક જીવનમાં ખૂબ સ્ટાઈલિશ અને સુંદર છે. ઈન્સ્ટાગ્રામ પર આ તસ્વીરો આ વાતનો પૂરાવો છે.

જેસ્મીને વર્ષ 2011માં દક્ષિણ ભારતીય ફિલ્મોમાં પગલા માંડ્યા હતાં.

View this post on Instagram

🦋

A post shared by Jasmin Bhasin (@jasminbhasin2806) on

પોતાની અત્યાર સુધીની કારકિર્દીમાં તેમણે દક્ષિણ ભારતીય ફિલ્મો જેમકે- વાનમ, દિલ્લુનોડુ, વેતા, લેડીઝ એન્ડ જેન્ટલમેન વગેરમાં કામ કર્યુ છે.

View this post on Instagram

Endless blues…… #asfreeastheocean

A post shared by Jasmin Bhasin (@jasminbhasin2806) on

જેસ્મીને ઝી ટીવીના લોકપ્રિય રોમેન્ટિક ધારાવાહિક ટશન-એ-ઈશ્કમાં પોતાની ભૂમિકા માટે ગોલ્ડ એવોર્ડસમાં સર્વશ્રેષ્ઠ ડેબ્યુનો એવોર્ડ જીત્યો હતો.

Related posts

કોઇના દબાણમાં આવીને મસૂદ અઝહર પર એક્શન નહી લઇએ : આતંકવાદ પર કાર્યવાહી કરવા પર પાકિસ્તાનનો સ્પષ્ટ ઇનકાર

Bansari

Facebookથી ફરી એકવાર થઇ આટલી મોટી ભૂલ, લાખો Instagram યુઝર્સના પાસવર્ડ જાહેર કરી નાંખ્યા

Bansari

આ શું? જાહેરમાં જ સોમન કપૂરનો પતિ પગમાં પડીને શું કરી રહ્યો છે!

Alpesh karena