GSTV
World

Cases
4597471
Active
5744883
Recoverd
521164
Death
INDIA

Cases
227439
Active
379892
Recoverd
18213
Death

સંજય દત્તની ફિલ્મથી બોલિવુડમાં ડેબ્યુ કરશે અંકિતા લોખંડે

ટેલિવિઝન એક્ટ્રેસ અંકિતા લોખંડેના ફેન્સ માટે એક ખુશ ખબર છે. ફાઇનલી અંકિતા બોલિવુડમાં એન્ટ્રી કરવા જઇ રહી છે. સૂત્રોનુસાર અંકિતાને હબોલિવુડ સ્ટાર સંજય દત્તની અપકમિંગ ફિલ્મ ‘મલંગ’ માટે સાઇન કરવામાં આવી છે. આ ફિલ્મમાં તે પોલિસ ઑફિસરનું કેરેક્ટર પ્લે કરતી જોવા મળશે.

ઉલ્લેખનીય છે, આ પહેલા શાહરૂખ ખાનની ફિલ્મ ‘હેપ્પી ન્યૂ યર’થી અંકિતા બોલિવુડમાં ડેબ્યુ કરશે તેવા સમાચારો આવ્યા હતા પરંતુ તે સમાચાર પણ ખોટા હતા ત્યારબાદ સંજય લીલા ભણસાલી બહુચર્ચિત ફિલ્મ ‘પદ્માવતી’માં કામ કરશે તેવી ચર્ચાઓ થઇ હતી પરંતુ તે હવે ફિલ્મ ‘મલંગ’થી બોલિવુડમાં ડેબ્યુ કરવાની છે.

જોકે, આ અંગે હજુ સુધી અંકિતા કે ફિલ્મના ડિરેક્ટરે કોઇ ઑફિશ્યલ સ્ટેટમેન્ટ આપ્યુ નથી. ટેલિવિઝનની આ ફેમસ એક્ટ્રેસ સુશાંત સિંહ રાજપૂત સાથેના અફેરને કારણે ખૂબ જ ચર્ચામાં રહી હતી. અંકિતા ટીવી સીરિયલ ‘પવિત્ર રિશ્તા’માં છેલ્લે જોવા મળી હતી.


GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Facebook | Youtube | Twitter

Related posts

B’Day Special: દર્શકોને પેટ પકડીને હસાવતી ભારતી સિંહનો આજે જન્મદિવસ, આ મહિલા કોમેડિયનો પણ કંઈ કમ નથી

Pravin Makwana

13 વર્ષની ઉંમરે કર્યા 41 વર્ષના પરિણિત પુરુષ સાથે લગ્ન, વિવાદિત રહી સરોજ ખાનની પર્સનલ લાઇફ

Bansari

સારા અલી ખાનના આ ટૉપની કિંમત જાણશો તો તમારા મોઢામાંથી પણ નીકળી જશે ‘OMG! આટલું સસ્તુ’

Bansari
Do NOT follow this link or you will be banned from the site!