GSTV

આ રીતે બંધ કરો Facebook અને Twitterના ઓટોપ્લે Video મોડ! બચી જશે દિવસનો આટલો બધો ડેટા, જાણો સ્ટેપ-ટૂ-સ્ટેપ પ્રોસેસ

Facebook

મોટાભાગે લોકોને ફરીયાદ રહે છે કે તેનુ ઈન્ટરનેટ ડેટા જલ્દી ખતમ થઈ જાય છે. તેનાથી બચવા માટે યુઝર્સે Facebook અને Twitterના વીડિયો ઓટોપ્લેડ મોડને તરત બંધ કરી દેવા જોઈએ. હકીકતે તમે જોયુ હશે કે જ્યારે તમે પોતાનું સોશિયલ મીડિયા પ્લેટફોર્મ Facebook અને Twitterને ઓપરેટ કરો છો, તમારી ટાઈમ લાઈનાં દેખાતા વીડિયો પ્લે થવા લાગે છે. તેનાથી તમારા તમારો ઈન્ટરનેટ ડેટા જલ્દી ખતમ થઈ જાય છે. સાથે જ આ અન્ય મામલામાં પણ ખતરનાક છે. મોટાભાગે બાય-ડિફોલ્ડ હિંસક અને ગેર જરૂરી કન્ટેન્ટને જોઈ લે છે જે કાયદાકીય રીતે યોગ્ય નથી હોતું. એવામાં અમે તમને ઓટોપ્લે વીડિયો મોડને ટર્ન ઓફ કરવાના સ્ટેપ-ટૂ-સ્ટેપ પ્રોસેસ સમજાવી રહ્યા છીએ.  

Facebook પર આ રીતે ટર્ન ઓફ કરો ઓટો પ્લે મોડ

એન્ડ્રોઈડ યુઝર્સ આ પ્રોસેસને કરો ફોલો

  • Facebookના ટોપ-રાઈટ કોર્નર પર હાજર ડ્રોપ ડાઉન મેન્યુમાં જાઓ.
  • ડ્રોપ ડાઉન મેન્યુમાં Setting & Privacy ના Setting ઓપ્શનને સિલેક્ટ કરો.
  • Setting ઓપ્શનમાં Media and contacts ઓપ્શન પર ક્લિક કરો.
  • ત્યાર બાદ Autoplay ઓપ્શન દેખાશે, જ્યાંથી Never Autoplay videos ને ઓન કરી દો.
Facebook

iOS યુઝર્સ આ સ્ટેપને ફોલો કરો

  • જો તને Facebook ના iOS યુઝર્સ છે, તો સૌથી પહેલા Facebook ના Menu બટન પર ક્લિક કરો.
  • Menu પેજના નીચે સાઈડ તમને Setting and privacyનું ઓપ્શન જોવા મળશે, જ્યાંથી Setting ઓપ્શન પર ક્લિક કરો.
  • ત્યાર બાદ Media and Contact ઓપ્શનની પસંદગી કરો. ત્યાર બાદ વીડિયો અને ફોટો ઓપ્શન પર ટેપ કરો.
  • ત્યાર બાદ તમને ઓટોપ્લેનું ઓપ્શન જોવા મળશે, જ્યાંથી ઓટો વીડિયો પ્લેના ઓપ્શનને બંધ કરવાનાં આવી શકે છે.
Facebook

Twitter

  • જો તમે Twitter ના એન્ડ્રોયડ અને iOS યુઝર્સ છો, તો Twitterના Menu ઓપ્શનમાં જાઓ.
  • ત્યાર બાદ તમારે Setting and Privacy ઓપ્શન જોવા મળશે  
  • ત્યાર બાદ તમને Data Usageને સિલેક્ટ કરો.
  • Data Usage ની બાદ Autoplay સેટિંગ પર ક્લિક કરો.
  • આ રીતે તમે પોતાની Feed પર ઓટોપ્લેઈંગ વીડિયોને બંધ કરી શકો છો.

Read Also

Related posts

રિલાયન્સ જિયોના આ એક પગલાથી ટૂટી ગયા એરટેલ અને Viના શેર, જાણો તે પાછળના કારણો

Mansi Patel

કૃષિ બિલ / મોદી સરકારના 6 મંત્રીઓ કરેલી પ્રેસ કોન્ફરન્સ પર પાણી ફરી વળ્યું, છેલ્લા 6 વર્ષમાં સૌથી ઓછા ભાવ આ વખતે આપ્યા

Pravin Makwana

રાજ્ય બહારના કામદારોને હવે મુસાફરી ભથ્થું આપવું પડશે, 3 મજૂર બીલ પસાર થયા, કામદારોનું શોષણ હવે હદ વટાવશે

Dilip Patel
Do NOT follow this link or you will be banned from the site!