GSTV

તુર્કીએ અમેરિકાને આપી ચેતવણી, કહ્યુ-પ્રતિબંધ વધારશે તો તુર્કીમાં કાર્યરત અમેરિકાના એરબેઝ બંધ કરાશે

Last Updated on December 16, 2019 by Mansi Patel

સીરિયામાં કુર્દીશ દળો પર તુર્કીના હુમલા બાદ અમેરિકા અને તુર્કી વચ્ચે તણાવ ઉભો થયો હતો. જે હજુ પણ યથાવત છે. આ દરમિયાન તુર્કીના રાષ્ટ્રપતિ રેજેપ તૈયબ અર્દોઆન તરફથી મોટું નિવેદન આવ્યું.

અર્દોઆને અમેરિકાને ચેતવણી આપતા કહ્યું કે જો અમેરિકા તુર્કી પર વધુ પ્રતિબંધો લગાવશે તો તેઓ તુર્કીમાં કાર્યરત અમેરિકાના એરબેઝને બંધ કરી શકે છે.

અર્દોઆને ધમકી આપી કે તેમની પાસે ઇનસર્લિક  ઉપરાંત મલાક્યાં પ્રાંતના અદાના ખાતેના કુરેસિચ રડાર સ્ટેશનને પણ બંધ કરવાનો વિકલ્પ છે.

કુરેસિચ એરબેઝ ખાતે અમેરિકન સેનાના મહત્વના રડાર લાગેલા છે. જે અમેરિકા અને નાટો દેશોને મિસાઇલ લોન્ચિંગની જાણકારી આપે છે.

READ ALSO

Related posts

નગરપાલિકા કે નરકપાલિકા: ભાજપ શાસિત આ પાલિકામાં ભાજપના સભ્યોએ એક પછી એક ફરિયાદોનો ખડકલો કર્યો

Pravin Makwana

વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર: માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સ્કૂલના સમયમાં ફેરફાર કરાયો, અગાઉના સમય મુજબ થશે શિક્ષણ કાર્ય

Pravin Makwana

મની લોન્ડરિંગ/ દેશમાં પાનમસાલા ગ્રૂપ પર દરોડા : ૪૦૦ કરોડથી વધુની બેનામી સંપત્તિ પકડાઈ, આટલા કિલો તો સોનું મળ્યું

Harshad Patel
Do NOT follow this link or you will be banned from the site!