GSTV
World

Cases
6827968
Active
11545419
Recoverd
714731
Death
INDIA

Cases
607384
Active
1378105
Recoverd
41585
Death

સોશિયલ મીડિયાના વપરાશ પર આ દેશે લગાવ્યો અંકુશ, સરકારના નિર્ણય પર થઈ બબાલ

સોશિયલ મીડિયાના માધ્યમોથી ખબરો અને સૂચનાઓને લોકો સુધી પહોંચાડવાનું સરળ થઈ ગયુ છે. જો કે, તેની સાથે અનેક સમસ્યાઓ પણ આવી છે. સોશિયલ મીડિયા મારફતે ફેક ન્યૂઝ અને ખોટા ખબરોનો પ્રવાહ પણ ખૂબ વધ્યો છે. ત્યારે તેના પર કંટ્રોલ કરવા અને લોકોને સાચી માહિતી પહોચાડવાનું કામ ખૂબ જ અઘરૂ છે. જોકે, કેટલાય દેશોમાં તેના પર સરકારોનું નિયંત્રણ છે.

સોશિયલ મીડિયા પર અંકુશનો નવો કાયદો

તુર્કીએ પણ સોશિયલ મીડિયા પર કંટ્રોલને લઈ એક નવો કાયદો પસાર કર્યો છે. જેને લઈ હાલ બબાલ થઈ રહી છે. તુર્કીના માનવાધિકાર સંગઠનોએ આ કાયદાને અભિવ્યક્તિની આઝાદી પર તરાપ મારવા બરાબર ગણાવ્યુ છે.

સમગ્ર દેશમાં બબાલ થઈ

તુર્કી સરકારનું કહેવુ છે કે, સમગ્ર દુનિયામાં હાલ સોશિયલ મીડિયા કંટેંટને લઈ ચર્ચાઓ ચાલી રહી છે. જેના પર ખૂબ જ ચર્ચાઓ થઈ રહી છે. કે કંઈ રીતે લોકોને સાચી માહિતી આપવી અને ફેક ન્યઝ પર કંટ્રોલ કરવું. કારણ કે, તેમા કેટલીય વખત હેટ સ્પીચ પણ હોય છે. ત્યારે હવે કોરોનાને લઈને પણ કેટલીય જગ્યાએ ફેક ન્યૂઝ ફેલાવામાં આવી રહ્યા છે. ત્યારે તુર્કી સરકારનું કહેવુ છે કે, આ દિશમાં આ સકારાત્મક પગલુ છે પણ લોકોનું કહેવુ છે કે, આમા સરકારની નિયત સારી નથી.

READ ALSO

Related posts

આ જિલ્લામાં કોરોનાના દર્દીઓને હવે વિના મૂલ્યે મળશે ખાનગી હોસ્પિટલ જેવી સુવિધા

Nilesh Jethva

સેના પ્રમુખે ફીલ્ડ કમાન્ડરોને કોઇ પણ સ્થિતિના મુકાબલા માટે તૈયાર રહેવા આપ્યો નિર્દેશ

Nilesh Jethva

સેના પ્રમુખનો આદેશ: ચીનનો ઘેરાવ કરવા ભારતીય સેના કોઈ પણ પરિસ્થિતી માટે તૈયાર, લડવા માટે રહો સજાગ

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!