GSTV

Tulsi Vivah 2020: શાલિગ્રામ સંગ તુલસી લેશે 7 ફેરા, જાણો આ પર્વ શા માટે છે આટલો ખાસ

તુલસી વિવાહની તૈયારીઓ જોરશોરથી શરૂ થઈ ચૂકી છે. આ વર્ષે 26 નવેમ્બરના રોજ ભગવાન શાલિગ્રામ અને તુલસીના વિવાહ થશે. દેવઉઠની એકાદશીના દિવસે ભગવાન શાલિગ્રામ અને તુલસીના લગ્ન કરાવવામા આવે છે. જણાવી દઈએ કે, શાલિગ્રામ ભગવાન વિષ્ણુંના જ અવતાર માનવામાં આવે છે. પૌરાણિક કથા પ્રમાણે, એક વખત તુલસીએ ગુસ્સામાં ભગવાન વિષ્ણુને શ્રાપથી પત્થર બનાવી દીધા હતા. તુલસીના આ શ્રાપથી મુક્તિ મેળવવા માટે ભગવાન વિષ્ણુએ શાલિગ્રામનો અવતાર લીધો અને તુલસી સાથે લગ્ન કર્યા. તુલસી માતાને માઁ લક્ષ્મીનો અવતાર માનવામાં આવે છે. જાણો ભગવાન વિષ્ણુના અવતાર શાલિગ્રામ અને માઁ તુલસી સાથે જોડાયેલી કેટલીક પૌરાણિક વાતો…

શાલિગ્રામની પૂજા કરો

તમે તમારા ઘરના મંદિરમાં શાલિગ્રામ ભગવાનને સ્થાપિત કરી તેમની પૂજા કરી શકો છો. તેમની પૂજા કરવાથી ઘણા શુભ ફળની પ્રાપ્તિ થાય છે.

માઁ લક્ષ્મીની કૃપા

તુલસીજીને માતા લક્ષ્મીનો અવતાર માનવામાં આવ્યો છે. તેથી જે ઘરમાં શાલિગ્રામની પૂજા થાય છે, ત્યાં માં લક્ષ્મીની કૃપા હંમેશા બનેલી રહે છે.

રોગોથી મુક્તિ

જો તમે ભગવાન શાલિગ્રામ અને માં તુલસીના વિવાહ સંપૂર્ણ વિધિ-વિધાનની સાથે કરાવો છો કો પાપ, દુ:ખ અને રોગમાંથી મુક્તિ મળી જાય છે.

કન્યાદાનની બરાબર ફળ

જો તમે શાલિગ્રામ અને તુલસીના વિવાહ કરાવો છો તો તમને એટલુ જ ફળ મળશે, જેટલુ કોઈ કન્યાના વિવાહ કરાવ્યા બાદ મળે છે.

તીર્થ જવાની બરાબર ફળ

પૂજામાં શાલિગ્રામ પર ચઢાવવામાં આવેલ જળ ખૂબ જ ચમત્કારી હોય છે. જો ભક્તો આ જળને પોતાના ઉપર છાંટી લે છે તો તેનાથી બધા તીર્થ પર કરવામાં આવેલ સ્નાનની બરાબર ફળ પ્રાપ્ત થાય છે.

પાપમાંથી મુક્તિ

શાલિગ્રામ પર ચઢાવવામાં આવેલ પ્રસાદ ગ્રહણ

READ ALSO

Related posts

GO CORONA GO / કોરોનાને ભગાડવા માટે સાધૂ મહારાજે કર્યો અન્નનો ત્યાગ, માથા પર ઉગાડી દીધા જ્વારા

Pravin Makwana

લવ જેહાદ વિરુદ્ધ કાયદાને લઈને અસદુદ્દીન ઓવૈસી અને ગીરીરાજસિંહ આમને સામને

Nilesh Jethva

ITની રડાર પર કોંગ્રેસ હેડક્વાર્ટર/ 106 કરોડ રૂપિયાનાં બિનહિસાબી રોકડનાં વિતરણનો ઘટસ્ફોટ, સોનિયા ગાંધી પાસે માગ્યો જવાબ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!