કચ્છ : ટ્રક ચાલક વિનંતી કરતો રહ્યો પણ માલિકે પટ્ટાથી મારી મારી ચામડી ઉતારી નાખી

કચ્છના ગાંધીધામમાં એક ટ્રક ચાલકને ઢોરમાર મારવામા આવ્યો હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરસ થયો છે. ટ્રક પલ્ટી થઈ જતા ટ્રકના ચાલક ટ્રાન્સપોર્ટના માલિકે ઢોરમાર માર્યો હતો. વીડિયોમાં જોઈ શકાય છે કે, વીડિયોમાં ટ્રક ચાલકને માર મારવામાં આવી રહ્યો છે. ટ્રક ચાલક છોડી મુકવાની વિનંતી કરી રહ્યો હોવા છતા તેને માર મારવામાં આવી રહ્યો છે. ત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વીડિયો અંગે જીએસટીવી પુષ્ટી કરતુ નથી.

Read Also 

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter