GSTV
Home » News » ટ્વીટર પર આવ્યું જોક્સનું ઘોડાપુર, ‘નરેન્દ્ર મોદીએ થેનોસ બની વિપક્ષને એક ચપટીમાં ગાયબ કરી નાખી ’

ટ્વીટર પર આવ્યું જોક્સનું ઘોડાપુર, ‘નરેન્દ્ર મોદીએ થેનોસ બની વિપક્ષને એક ચપટીમાં ગાયબ કરી નાખી ’

લોકસભા ચૂંટણીની પૂર્ણાહુતિ સાથે ભાજપે ફરી એકવાર પૂર્ણ બહુમતિની સરકાર બનાવી લીધી છે. આ સાથે જ સોશિયલ મીડિયા પર જોક્સનું ઘોડાપુર ઉમટ્યું છે. જેમાં લોકો નરેન્દ્ર મોદીની સરખામણી અવેન્જર્સના પોપ્યુલર વિલન થેનોસ સાથે કરી રહ્યા છે. જેણે ચપટી વગાડી અવેન્જર્સને ગાયબ કરી નાખ્યા હતા.

તો બીજી એક તસવીરમાં નરેન્દ્ર મોદી ભૂતપૂર્વ ક્રિકેટર વિરેન્દ્ર સહેવાગ સાથે દેખાઈ રહ્યા છે. જે બંનેએ ત્રેવડી સદી ફટકારી છે.

અન્ય એક તસવીરમાં યુઝર્સે નરેન્દ્ર મોદીનું દબંગ 2 ફિલ્મનું મીમ બનાવ્યું છે જેમાં મોદી સરકાર 2 લખેલું દેખાઈ રહ્યું છે.

તો બીજા એક મીમમાં અમિત શાહ અને નરેન્દ્ર મોદીની વર્લ્ડકપની ફની તસવીર શેર કરવામાં આવી છે.

READ ALSO

Related posts

ન્હાતી વખતે પાણીમાં ઉમેરી દો આ એક વસ્તુ, છૂમંતર થઇ જશે બધો થાક

Bansari

સપ્તાહના દરેક દિવસનું હોય છે વિશેષ મહત્વ, આ ઉપાય કરશો તો નહી અટકે તમારુ એક પણ કામ

Bansari

ગાંધીનગરના કમલમ ખાતે વડાપ્રધાન મોદીના પ્રદર્શનને મુકાયુ ખુલ્લુ

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!