GSTV
Home » News » બે વિષયમાં નાપાસ વિદ્યાર્થિનીએ કર્યો આપધાતનો પ્રયાસ, અગાસી પરથી કુદકો લગાવ્યો

બે વિષયમાં નાપાસ વિદ્યાર્થિનીએ કર્યો આપધાતનો પ્રયાસ, અગાસી પરથી કુદકો લગાવ્યો

આજે એસએસસીના પરિણામ આવ્યા છે. આજના પરિણામમાં નાપાસ થતા ઉપલેટાની એક વિદ્યાર્થિનીએ આપઘાતનો પ્રયાસ કર્યો છે. ઉષૌ ગૌરી નામની વિદ્યાર્થિની બે વિષયમાં નાપાસ થઈ હતી અને તેણે પોરબંદરના પાસે આવેલા તુવસી ટાવરની અગાસી પરથી કુદકો લગાવી આપઘાતનો પ્રયાસ કર્યો. જોકે તે ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલી દુકાનના છાપરા ઉપર પડતા જીવ બચી ગયો અને ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાઈ હતી.

Read Also

Related posts

જય જગન્નાથના પ્રચંડ ઘોષ સાથે ભગવાન જગન્નાથજીની 142મી જળયાત્રાનો પ્રારંભ

Mayur

યોગ્ય વ્યવસ્થાના અભાવે કૃષિ મહોત્સવનો થયો ફિયાસ્કો, ખેડૂતોએ ચાલતી પકડી

Path Shah

વિપુલ ચૌધરીએ હાઇકોર્ટના આદેશનો કર્યો અનાદર, આ મામલે ગૃહ વિભાગ આવ્યું એકશનમાં

Path Shah
Do NOT follow this link or you will be banned from the site!