GSTV
World

Cases
7120116
Active
13263665
Recoverd
764319
Death
INDIA

Cases
668220
Active
1808936
Recoverd
49036
Death

વિદ્યાર્થિનીઓના માસિક ધર્મ વિવાદ પ્રકરણમાં આવ્યો નવો વળાંક

ભુજના સહજાનંદ કોલેજમાં વિદ્યાર્થિનીઓના માસિક ધર્મ વિવાદ પ્રકરણમાં નવો મામલો સામે આવ્યો છે. ટ્રસ્ટીઓના બેવડા વલણથી અનેક તર્કવિતર્ક થઈ રહ્યા છે. ટ્રસ્ટી પ્રવીણ પિંડોરીયા નથી સ્વીકારતા કે નિયમોમાં ફેરફાર કરાશે. ઉલટાનું પોતાના બચાવમાં તેઓ એમ જ કહે છે કે જે વિદ્યાર્થિનીઓના ઘરે રૂઢિગત માન્યતા છે તેમના માટે ત્રણ દિવસ અલગ રહેવા વ્યવસ્થા ઉભી કરાઈ હતી, જેમાં સંસ્થાનો કોઈ નિયમ નથી. કે કોઈ જાતના લખાણો લેવાયા નથી.

પરિવારની માનસિકતાની અમલવારી કરવા સંસ્થામાં માસિક ધર્મમાં આવતી વિદ્યાર્થિનીઓ અલગથી સ્વેચ્છાએ રહે છે તેવું નિવેદન આપી સમગ્ર મામલે ટ્રસ્ટી પ્રવીણ પિંદોરીયા બેવડું વલણ અપનાવી રહ્યા છે.

READ ALSO

Related posts

મોદી સરકારની આ યોજના હેઠળ દેશના મધ્યમ વર્ગને મળશે મોટો ફાયદો, આ રીતે ઉઠાવી શકશો લાભ!

Ankita Trada

દ્વારકાના હડમતિયા ગામે નદીમાં પુર આવતા 3 લોકો તણાયા, 1નો બચાવ

Mansi Patel

શું ખરેખર કેન્સલ થઇ ગઇ 30 સપ્ટેમ્બર સુધીની તમામ રેગ્યુલર ટ્રેન? રેલવેએ આપ્યો આ જવાબ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!