GSTV

ટ્રમ્પની ગુજરાત મુલાકાતની થઈ રહી છે તાબડતોબ તૈયારી, ગૃહ વિભાગે યોજી મહત્વની બેઠક

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ગુજરાત મુલાકાતની શક્યતા વચ્ચે ગૃહ વિભાગે મહત્વની બેઠક યોજી છે. આ બેઠકમાં ટ્રમ્પની મુલાકાત દરમ્યાન ટ્રાફિક વ્યવસ્થા અંગે ચર્ચા થઈ છે. આ બેઠકા રાજ્ય પોલીસ વડાની અધ્યક્ષતામાં યોજાઈ બેઠ હતી. જેમા આઈપીએસ અધિકારીઓ હાજર રહ્યા હતા.

મહત્વપૂર્ણ છે કે, યુએસ ગવર્નમેન્ટ દ્વારા હજુ સુધી મુલાકાત અંગે સત્તાવાર માહિતી મળી નથી. બેઠકમાં અમદાવાદ એરપોર્ટથી મોટેરા – ગાંધી આશ્રમના રૂટની ચર્ચા કરવામાં આવી છે. આ ઉપરાંત અમદાવાદ એરપોર્ટથી મોટેરા સુધી ટ્રાફિક ફોર્સ અંગે થઈ ચર્ચા કરવામાં આવી છે. ટ્રમ્પ અમદાવાદમાં ગાંધી આશ્રમની પણ મુલાકાત કરે તેવી શક્યતા છે.

Read Also

Related posts

ગણદેવી : બાઈક અને ડમ્પર વચ્ચે અકસ્માત થતા ડોક્ટરનું ઘટના સ્થળે જ મોત

Nilesh Jethva

કાલુપુર રેલવે સ્ટેશન બની શકે છે કોરોનાનું સુપર સ્પ્રેડર સ્ટેશન, નથી થતા મુસાફરોના ફરજીયાત ટેસ્ટ

pratik shah

કોરોનામાં તંત્રએ ફાટકારેલા દંડ સામે વેપારીઓમાં ભારે રોષ, પ્રશ્નનો ઉકેલ ન આવે ત્યાં સુધી બજારો બંધ રાખવાનો નિર્ણય

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!