GSTV
World

Cases
5058620
Active
6847690
Recoverd
560141
Death
INDIA

Cases
283407
Active
515386
Recoverd
22123
Death

‘WHO ચીનની કઠપૂતળી’ ડોનાલ્ડ ટ્રમ્પે સંસ્થા સાથે તમામ સંબંધો પર મૂક્યુ પૂર્ણ વિરામ

who

કોરોનાના વધી કેસ વચ્ચે ટ્રમ્પે WHO સાથે તમામ સંબંધ પર પૂર્ણ વિરામ મુક્યુ છે. ટ્રમ્પે મીડિયાને સંબોધન કરતા જણાવ્યુ કે, WHOથી અમેરિકા હવે અલગ થયું છે. WHO પર હવે ચીનનો કબ્જો છે. ચીન ઓછું ભંડોળ આપતું હોવા છતાં WHOને ચીન કાબૂમાં રાખી રહ્યુ છે.  ટ્રમ્પે કહ્યુ કે, વર્ષે અમેરિકા 45 કરોડ ડૉલરનું દાન આપે છે. તેની સામે ચીન ફક્ત ચાર કરોડ ડોલરનું ફંડ આપે છે. તેમ છતાં વિશ્વની અત્યંત મહત્વની સંસ્થા પર ચીનનું આધિપત્ય છે.

WHO પર ચીનનું આધિપત્ય

ટ્રમ્પે વધુમાં કહ્યુ કે, WHO વૈશ્વિક સ્તરે સૂચવેલા અને જરૂરી સુધારા કરવામાં નિષ્ફળ ગયુ છે. જેથી અમે તેની સાથેના તમામ સંબંધો તોડવાની જાહેરાત કરીએ છીએ. આ પહેલા ટ્રમ્પે જણાવ્યુ હતુ કે, WHO ચીનના ઈશારે કામ કરી રહ્યુ છે. જેથી અમે આગામી દિવસોમાં મહત્વના નિર્ણય લઈ શકીએ છીએ.

Read Also

Related posts

અફઘાનિસ્તાનમાં બોમ્બ બ્લાસ્ટ, છ લોકોના કરૂણ મોત, આઠને ઈજા

Mansi Patel

આસામના એક્ટિવિસ્ટ અખિલ ગોગોઈ થયા કોરોનાગ્રસ્ત, જેલમાં અન્ય 55 કેદી પણ કોરોનાથી સંક્રમિત

Pravin Makwana

સરહદ પર હાઈ એલર્ટ: LOCથી ઘૂસણખોરી કરવામાં આતંકીઓની મદદ કરી રહી છે પાકિસ્તાની સેનાની BAT

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!