GSTV

VIDEO : ભારત મુલાકાત પહેલા ટ્રમ્પનો ‘બાહુબલી’ પ્રેમ

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ભારત મુલાકાત પહેલા તૈયારીઓનો ધમધમાટ જોવા મળી રહ્યો છે. તો અમેરિકી રાષ્ટ્રપતિ પણ ભારત મુલાકાતને લઈને ઉત્સાહિત છે. ભારત મુલાકાત પહેલા ડોનાલ્ડ ટ્રમ્પે એક વીડિયો રિટ્વિટ કરતા લખ્યુ છે કે, ભારતમાં મિત્રોથી મળવા આતુર છું.

આ વીડિયોમાં રાષ્ટ્રપતિ ટ્રમ્પને બાહુબલીની તેમજ દેખાડવામાં આવ્યા છે. ડોનાલ્ડ ટ્રમ્પે એક મિનિટ 21 સેકેન્ડનો વીડિયો રિટ્વિટ કર્યો છે. જેમાં એનિમેશનનો ઉપયોગ કરીને ભારત અને અમેરિકાની દોસ્તી બતાવવામાં આવ છે. બાહુબલી ફિલ્મના ફુટેજને એડિટ કરીને વીડિયો તેયાર થયો છે. જેમાં ટ્રમ્પને બાહુબલી ગણાવવામાં આવ્યા છે. જ્યારે તેમની પત્ની મિલેનિયાને ટ્રમ્પને તેની સાથે રથ પર દેખાડવામાં આવી છે.

READ ALSO

Related posts

ઘરના ઘરનું થશે સોનેરી સપનું સાકાર…. આપના વિસ્તારમાં આપના બજેટમાં

pratik shah

VIDEO/ સવારમાં ઉઠ્યા અને ઘરનો દરવાજો ખોલતા જ જોવા મળ્યા 6-6 ડાલામથ્થા, આ અનુભવ લેવો હોય તો અહીં ઘર ખરીદી શકો !

Pravin Makwana

VIDEO: બ્રિટેનની એક ભારતીય રેસ્ટોરન્ટે અંતરિક્ષમાં મોકલ્યા સમોસા! પણ આ રીતે પહોંચી ગયા ફ્રાંસ

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!