GSTV
Home » News » માછલીઓથી ભરેલું ટ્રક જેવું પલટાયું કે પછી આ શહેરનાં માર્ગ પર થયું એવું કે…

માછલીઓથી ભરેલું ટ્રક જેવું પલટાયું કે પછી આ શહેરનાં માર્ગ પર થયું એવું કે…

કાનપુરમાં અર્માપુરા પોલીસ સ્ટેશન વિસ્તારની ગન ફેક્ટ્રી રોડ પર મંગળ વારે સવારે માછલીઓથી છલોછલ ભરેલું એક ટ્રક અનિયંત્રિત થઈને પલટી મારી હતી. જ્યારે ટ્રકમાં લાગેલી હજારો માછલીઓ માર્ગ પર તડપતી નજરે પડી હતી. જ્યારે આ વચ્ચે છિછરા પાણીમાં હજારો માછલીઓ ફેલાી જવાના કારણે સમગ્ર નઝારો બદલાઈ ગયો હતો.

અસમંજસ અને જામ ત્યારે થયો કે ઓફિસ જતા લોકો જમીન પર પડેલી માછલીઓ પકડીને થેલા બેગમાં ભરી રહ્યા હતા. થોડી વખતમાં તો ત્યાં હાજર સંખ્યાબંધ લોકો માછલીઓને પકડી પકડીને પોતાનાં બેગમાં ભરતા જોવા મળ્યા હતા. જે રાહદારી જેટલી માછલીઓ લી જી શકે તેટલી ઉઠાવીને લઈ જતા જોવા મળ્યા હતા.

આ દરમ્યાન રસ્તા પર ભીષણ જામ લાગ્યો હતો. જામ લાગ્યાની સૂચના મળ્યા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. માછલીને લૂંટવા માટે રસ્તાની વચ્ચે જ ભારે હંગામો થયો હતો.

જે બાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને લોકોનો પીછો કર્યો હતો.આ દરમિયાન કેટલાક પોલીસકર્મીઓ નજીકમાંથી પોલિથીન પણ લાવ્યા હતા અને તેઓએ માછલીઓ ભરવાનું પણ શરૂ કરી દીધું હતું. સવારે 7 વાગ્યે આ ઘટના બાદ રસ્તાની દરેક બાજુએ આશરે ચાર કલાક સુધી માછલીઓ જોવા મળી હતી.

READ ALSO

Related posts

દિલ્હીમાં હિંસાગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે પહોંચ્યા કેજરીવાલ અને સિસોદીયા, 106 લોકો પર ફરિયાદ

Pravin Makwana

T20 World Cup : પાકિસ્તાને વેસ્ટઈંડીઝને 8 વિકેટે હરાવ્યું, ગ્રુપ-બીમાં પાકિસ્તાન બીજા નંબરે આવ્યું

Pravin Makwana

શેર બજારને અચાનક શું થયું છે ? પાંચ દિવસમાં રોકાણકારોના 5.51 લાખ કરોડનું ધોવાણ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!