GSTV

સુરતમાં ટ્રક અને બાઈક વચ્ચે અકસ્માત, ગ્રામજનોએ હાઈવે પર કર્યો ચક્કાજામ

Last Updated on September 22, 2019 by Mansi Patel

સુરત જિલ્લાના પલસાણાના કરણ ગામે ટ્રક બાઇક વચ્ચેના અકસ્માતમાં બાઇક સવારનું ઘટના સ્થળે મોત થયુ હતુ. બાઇક સવારનું મોત થતા લોકોએ આક્રોશમાં આવીને હાઇવે બંધ કર્યો હતો.

ગ્રામજનોએ હાઇવે પર ચક્કાજામ કરતા પોલીસ દોડતી થઈ ગઈ હતી. હાઇવેજામ કરી દેતા વાહનોની બંને તરફ લાંબી લાઇન લાગી હતી.

નેશનલ હાઇવે પર પડેલા મસમોટા ખાડાને લઇ વારંવાર અકસ્માતો થતા રહે છે. જેને લઇને ગ્રામજનો રોષે ભરાયા હતા. જિલ્લા પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી.

READ ALSO

Related posts

શહેરીજનો એલર્ટ / અમદાવાદમાં કોરોનાના કેસો વધતા જ તંત્ર હરકતમાં, છેલ્લાં 24 કલાકમાં નવા 24થી વધુ કેસ

Dhruv Brahmbhatt

અગત્યનું/ પેન્શનરો માટે લાઇફ સર્ટિફિકેટ જમા કરાવવાની ડેડલાઇન લંબાવાઇ, જાણી લો આ નવી તારીખ

Bansari

કામનું/ શું તમે ક્રેડિટ કાર્ડના દેવાના જાળમાં ફસાઈ ગયા છો? તમને ડૂબવાથી બચાવવા માટે આ રહ્યા કેટલાક સરળ ઉપાય

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!