GSTV

Video: અંબાજીના ત્રિશુલિયા ઘાટ પર ટ્રક પલટી, 35 દિવસમાં છઠ્ઠો અકસ્માત

ટ્રક

Last Updated on September 26, 2020 by Bansari

અંબાજીના ત્રિશુલિયા ઘાટ પર વધુ એક ટ્રક પલટી મારી જતા અકસ્માત સર્જાયો છે. 35 દિવસમાં ત્રિશુલીયા ઘાટી પર 6 અકસ્માત સર્જાયા છે. અગાઉ 4 ટ્રક અને 1 કારનો અકસ્માત થઈ ચુક્યો છે.ધીમી ગતિએ એ રોડની કામગીરીને કારણે અકસ્માતની ઘટનામાં વધારો થઇ રહ્યો છે તેવો વાહનચાલકો આક્ષેપ કરી રહ્યા છે. છેલ્લા 6 માસથી ફોર લેનનું કામકાજ ચાલી રહ્યું છે.

Read Also

Related posts

ભગવાનના દ્વાર ખુલશે / ભગવાન કૃષ્ણના ભક્તો માટે ખુશખબર, આવતીકાલથી ખુલ્લુ મુકાશે દ્વારકાધીશ મંદિર

GSTV Web Desk

ભાજપમાં જોડાતા જ વિજય સુવાળાનો વાણી વિલાસ આવ્યો સામે, અનુસુચિત જાતિ અને દેવીપૂજક સમાજને વિરુદ્દ કરી વિવાદિત ટિપ્પણી

GSTV Web Desk

જો પ્રિયંકા ગાંધી મારી સામે ચૂંટણી લડશે તો સ્પષ્ટ થઈ જશે કે હવે રાયબરેલી કોંગ્રેસનો ગઢ રહ્યુ નથી : અદિતિ સિંહ

GSTV Web Desk
Do NOT follow this link or you will be banned from the site!