GSTV

તેલંગાણામાં રાજકીય ઘમાસાણ, TRSના અધ્યક્ષે ભાજપ અને કોંગ્રેસ પર કર્યા પ્રહાર

Last Updated on June 25, 2019 by Mayur Vora

તેલંગાણામાં વિધાનસભાની ચૂંટણી પહેલા રાજકીય ઘમાસાણ સર્જાયુ છે. ટીઆરએસના અધ્યક્ષ ચંદ્રશેખર રાવે ભાજપ અને કોંગ્રેસ પર સણસણતા પ્રહાર કર્યા છે. કેસીઆરે જણાવ્યુ કે, હું એક યોદ્ધા છુ. નહી કે ભિખારી. તેલંગાણામાં સાતમી ડિસેમ્બરના રોજ ચૂંટણી થવાની છે. એક ખાનગી ન્યૂઝ ચેનલને આપેલા ઇનટરવ્યુમાં કેસીઆરે કહ્યુ કે, હું દેશમાં કેટલાક બદલાવ કરવા માગુ છું. પરંતુ કોંગ્રેસ અને ભાજપ તેલંગાણામાં ટીઆરએસનો ખોટો પ્રચાર કરી રહી છે.

ટીઆરએસ તેલંગાણામાં સૌથી મોટી પાર્ટી બનીને ચૂંટાઈ આવશે. મહત્વપૂર્ણ છે કે, આ પહેલા કેસીઆરે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની તુલના જોકર સાથે કરી હતી. આ પ્રકારના નિવેદન બાદ કોંગ્રેસે કેસીઆરનો વિરોધ કર્યો હતો.

Related posts

બીજા લગ્ન કરવા માટે નિર્દયી પિતાએ 11 વર્ષની દીકરીને અનાથાશ્રમમાં ત્યજી દીધી, હવે 70 વર્ષના દાદી કરી રહ્યા છે ભરણપોષણ

Pritesh Mehta

પરિસ્થિતિ અતિ ગંભીર : ઑસ્ટ્રેલિયામાં ડેલ્ટા વૅરિયન્ટથી ફફડાટ, સિડનીમાં લૉકડાઉન લાગુ કરવા લશ્કર કરાયું તૈનાત

pratik shah

આસામ-મિઝોરમ સરહદ વિવાદ: બંને રાજ્યોની પોલીસ વચ્ચે થયેલ ફાયરિંગમાં બાદ વધ્યો સંઘર્ષ, જીવનજરૂરી વસ્તુઓની સપ્લાય બંધ

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!