GSTV
Gujarat Government Advertisement

નાની ઉંમરમાં ચેહરા પર કરચલીઓથી છો પરેશાન? તો અપનાવો આ ઘરેલુ નુસ્ખા, થશે ફાયદો

Last Updated on December 14, 2020 by Ankita Trada

દરેક લોકો સુંદર અને બદેગા ચેહરો ઈચ્છે છે, પરંતુ પ્રદુષણ અને વ્યસ્ત લાઈફસ્ટાઈલને કારણે આપણે બઘા લોકો સ્કિનની સમસ્યાઓ સામે ઝઝૂમી રહ્યા છે. શરદીઓની સીઝનમાં સ્કીન શુષ્ક અને બેજાન નજર આવવા લાગે છે. એવામા કરચલીઓની સમસ્યા પણ વધી ગઈ છે. વધતી ઉંમરની સાથે કરચલીઓ આવવી સામાન્ય વાત છે, પરંતુ સમય પહેલા કરચલીઓ થવાથી ચેહરો બેજાન નજર આવવા લાગે છે. તો આવો જાણીએ કે, શિયાળામાં ચેહરા પર આવેલી કરચલીઓને કેવી રીતે ઓછી કરી શકો છો.

સમય પહેલા કરચલીઓ આવવાનું કારણ

  • પ્રદુષણ
  • વધારે સમય સુધી તડકામાં રહેવું
  • ધુમ્રપાન કરવાથી
  • જરૂરિયાતથી વધારે મેકઅપ કરવો
  • સનસ્ક્રીન લગાવવાનું ન ભૂલો. કરચલીઓને ઓછી કરવા માટે હંમેશા એસપીએફ 30 અથવા તેનાથી વધારેની ક્રિમ લગાવો.
    બહાપ નીકળતા પહેલા ચેહરાને મોશ્ચરાઈઝ કરવાનું ન ભૂલો, શિયાળામાં ચેહરાની નમી બનાવી રાખવા માટે મોશ્ચરાઈઝરનો વપરાશ જરૂર કરો.
    શિયાળામાં વધારેમાં વધારે પાણી પીવો જેથી ચેહરાની નમી બનેલી રહેશે. ઓછું પાણી પીવાથી ડિહાઈડ્રેશનનો ખતરો વધી જાય છ.
    ભોજનમાં એન્ટીઓક્સીડેન્ટ, ફાયબર અને અન્ય પોષક તત્વોનો વપરાશ કરો.
    તે સિવાય મધ, હળદર અને નારિયેળ તેલનો વપરાશ કરો. તમે ઈચ્છો તો આ વસ્તુનું ફેસ પેક લગાવી શકો છો.
  • તમે ઈચ્છો તો જેતુન અને દહીંને મિક્સ કરી લગાવી શકો છો. આ મિશ્રણને પોતાની ડોક અને ચેહરા પર લગાવો અને લગભગ 20 મિનિટ સુધી છોડી દો. આ મિશ્રણને લગાવવાથી ચેહરો ગ્લોઈંગ અને હેલ્દી નજર આવશે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

રાજ્યવ્યાપી દરોડા: ગર્ભપાતની કીટનું ગેરકાયદેસર રીતે થઈ રહ્યુ હતું ઓનલાઈન વેચાણ, કરોડોનો માલ થયો જપ્ત

Pravin Makwana

ચીનમાં 1500 વર્ષથી એક પહાડી પર લટકતું છે આ મંદિર, જાણો તેની પાછળનું કારણ

Vishvesh Dave

1 જુલાઈથી બદલાશે ચેક બુક સંબંધિત આ નિયમો, તમારા ખિસ્સા પર પડશે તેની સીધી અસર

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!