GSTV

દેવુ ચુકવવામાં આવી રહી છે પરેશાની, આ 6 ઉપાયથી તમામ મુશ્કેલીઓનું આવશે સમાધાન

Last Updated on August 29, 2020 by pratik shah

જીવનમાં સમસ્યાઓ ગમે ત્યારે આવી શકે છે. ખાસ કરીને આર્થિક સમસ્યા માણસો માટે મોટી પરિક્ષા હોય છે. સામાન્ય રીતે લોકો આર્થિક સંકટને દુર કરવા માટે દેવું લે છે પરંતુ તે કોઈ આસાન વિકલ્પ નથી. દેવુ લેવું જેટલું આસાન હોય છે એટલી જ મુશ્કેલી તેને ચુકવવામાં આવે છે. દેવાના બોજથી વ્યક્તિની નિંદર ઉડાવી દે છે. પરંતુ શાસ્ત્રો અનુસાર જો તમે દેવાના લેણ-દેણમાં કેટલીક બાબતોનું ધ્યાન રાખશો તો આ બોજથી બચી શકો છો.

આ છે ઉપાય

  • બુધવારના દિવસે લોન લેવી સારી હોય છે. માન્યતા છે કે, બુધવારે લેવામાં આવેલી લોન ચુકવવામાં મુશ્કેલી નથી આવતી, આવી જ રીતે દેવાને ઉતારવા માટે સૌથી સારો દિવસ મંગળવાર છે
  • દરરોજ લાલ મસુરની દાળનું દાન કરો, મંગળવારના દિવસે હનુમાન મંદિરમાં નારિયેલનું દાન કરો.
  • લીલા રંગના ગણપતિ મુખ્ય દ્વાર ઉપર આગળ અને પાછળ બંને તરફ લગાવો અને વાસ્તુ અનુસાર ઈશાળ ખુણાને સાફ અને સ્વચ્છ રાખો.
  • દેવામાંથી જલ્દી છુટકારો મેળવવા માટે બુધવારના દિવસે સવા પાવ મગને ઉકાળો અને તેમાં ઘીને ભેળવો, તેને કોઈ ગાયને ખવડાવી દો. પ્રત્યેક બુધવારે આ ઉપાય નિયમિત રૂપે કરો.
  • હનુમાન ચાલીસા કે બજરંગ બાણનો પાઠ કરો. મંગળવાર કે શનિવારના દિવસે હનુમાનજીના ચરણોમાં તેલ, સિદુંર ચડાવો અને માથા ઉપર સિંદુરનું તિલક કરો.
  • શુક્લ પક્ષના બુધવારે ગણેશ સ્ત્રોતનો પાઠ કરવાનો શરૂ કરો.

Related posts

વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર: માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સ્કૂલના સમયમાં ફેરફાર કરાયો, અગાઉના સમય મુજબ થશે શિક્ષણ કાર્ય

Pravin Makwana

મની લોન્ડરિંગ/ દેશમાં પાનમસાલા ગ્રૂપ પર દરોડા : ૪૦૦ કરોડથી વધુની બેનામી સંપત્તિ પકડાઈ, આટલા કિલો તો સોનું મળ્યું

Harshad Patel

રહસ્ય/ ઈબોલા, રેબીજ, સાર્સ જેવા અનેક પ્રકારના વાયરસનું ઘર છતાં આ પ્રાણી પાસે છે સુપર ઈમ્યુનિટી, વૈજ્ઞાનિકો પણ ચોંકી ગયા

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!