GSTV
World

Cases
3069645
Active
2495388
Recoverd
365002
Death
INDIA

Cases
86422
Active
82370
Recoverd
4971
Death

સેક્સુઅલિટી પર ટ્રોલ કરવુ પડ્યુ ભારે, કરણ જોહરે યુઝરને આપ્યો મસ્ત જવાબ

કરણ

ફિલ્મમેકર કરણ જોહરની સેક્સુઅલિટી હંમેશાં ચર્ચાનો વિષય બનેલો હોય છે. હવે ટ્વિટર પર એક યુઝરે કરણ જોહરને તેની લૈંગિકતા વિશે ટ્રોલ કરવાનો પ્રયાસ કર્યો. જો કે વપરાશકર્તાએ કરેલા ટ્વીટને હવે delete કરવામાં આવ્યું છે. તે ટ્વિટમાં લખ્યું હતું કે કરણ જોહરના જીવન પર ફિલ્મ બનાવવી જોઈએ.

ટ્રોલરના ટ્વિટ પર કટાક્ષપૂર્ણ રીતે જવાબ આપ્યો. કરણ જોહરે લખ્યું- The Gay. કરણે આને રિટ્વીટ કરતાં લખ્યું કે, “તમે ખરેખર અસલ જીનિયસ છો. તમે આટલા દિવસોથી ક્યાં છુપાયેલા હતા? આજે ટ્વિટર પર સૌથી વધુ અનુકૂળ મુદ્દો ઉઠાવવા બદલ આપનો આભાર.”

તાજેતરમાં જ અરબાઝ ખાનના શોમાં કરણ જોહર પર સોશિયલ મીડિયા પર ટ્રોલિંગ પર તેમણે કહ્યું હતું કે- “જ્યારે હું ટ્રોલ થતો હતો ત્યારે હું અપસેટ હોવ કે ગુસ્સામા હોય પરંતુ હવે હું આ પરિસ્થિતિને મનોરંજન તરીકે લઉ છું. દરરોજ સવારે જ્યારે મને ટ્રોલ કરવામાં આવે છે, ત્યારે તે મારું મનોરંજન કરે છે. ”

“તમે મારી સાથે વાત કરી શકો છો પરંતુ તેને એવુ બનાવવાની કોઈ જરૂર નથી કે મને કોઈ બીમારી છે અથવા મારી સાથે કંઈક ખોટું છે.” મારે ચૂપ થઈ જવું જોઈએ કારણ કે તમને લાગે છે કે હું ગે છું. તેથી તમારે શાંત રહેવું જોઈએ કારણ કે આ તમારું જીવન નથી. હું તેને આ રીતે જોઉં છું. ”

વર્કફ્રન્ટની વાત કરીએ તો કરણ જોહરનું બેનર ધર્મા પ્રોડક્શન્સ હેઠળ બનેલી ફિલ્મ કલંક બોક્સ ઓફિસ પર આશ્ચર્યજનક કમાણી કરી શકી નથી. લાંબી અને વિશાળ સ્ટારકાસ્ટ છતાં ફિલ્મ ફ્લોપ થઈ. આ પછી, સ્ટુડન્ટ ઓફ ધ યર 2 પણ વધારે કમાણી કરી શકી નહીં. હવે ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’ 2020 માં રિલીઝ થઈ રહી છે. જેમાં અમિતાભ બચ્ચન, રણબીર કપૂર અને આલિયા ભટ્ટ જેવા કલાકારો છે.

READ ALSO

Related posts

લોકડાઉન હવે અનલોક: આ 10 નિયમોનું કરવું સખ્ત પણે કરવું પડશે પાલન, નહીં થશે કડક સજા

Dilip Patel

ક્લોલની સ્વામિનારાયણ ઇન્ટરનેશનલ સ્કૂલે રચ્યો ઈતિહાસ, 350થી વધુ વિદ્યાર્થીઓની 1 કરોડથી વધુ કરી ફી માફ

pratik shah

એક એવી એપ્લિકેશન જે તમારા સ્માર્ટફોનમાંથી ચાઈનીઝ એપ્સનો કરશે સફાયો

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!