આવી ગઈ છે Triumphની સૌથી સસ્તી અને ધમાકેદાર બાઈક, ફિચર્સ જોઈને બોલી ઉઠશો Wow

ઝડપની દિવાનાઓ માટે ટ્રાયંફ (Triumph) મોટરસાયકલે ભારતમાં પોતાની નવી બાઈક ટ્રિપલ-આરને લોન્ચ કરી દીધી છે. આ બાઈક સ્ટ્રીટ ટ્રિપલ આરએસનું સસ્તુ વર્જન છે. પરંતુ આ લુક અને ફિચર્સમાં ખુબ અલગ પણ છે. આ બાઈકમાં બીએસ-6 કમ્પ્લાયન્ટ 765 સીસીનું એન્જીન છે. આ બાઈકની એક્સ શો-રૂમ કિંમત 8 લાખ 84 હજાર રૂપિયા … Continue reading આવી ગઈ છે Triumphની સૌથી સસ્તી અને ધમાકેદાર બાઈક, ફિચર્સ જોઈને બોલી ઉઠશો Wow