GSTV
World

Cases
7007751
Active
121115736
Recoverd
731096
Death
INDIA

Cases
634945
Active
1535743
Recoverd
44836
Death

ડોક્ટર સાથે દુષ્કર્મ પર ભડકી TMC સાંસદ મિમી, કહ્યુ-એવો કાયદો બનાવો કે લોકો રેપ કરતા પહેલાં 100 વાર વિચારે

હૈદરાબાદ દુષ્કર્મની ઘટનાનો મુદ્દો સોમવારે સંસદમાં પણ ઉઠ્યો હતો. રાજ્યસભામાં આ ઘટના પર કડક શબ્દોમાં નિંદા કરી મોટા ભાગના સભ્યોએ તાત્કાલિક સુનાવણી કરી દોષિતોને મોતની સજા તેમજ સામાજિક બદલાવ માટે અપેક્ષિત પગલાં ઉઠાવવાની માગ કરી હતી.

ત્યારે ટીએમસીના સાંસદ મિમીએ પણ સપા સાંસદ જયા બચ્ચનના નિવેદનનું સમર્થન કર્યુ છે. મિમીએ કહ્યું કે બળાત્કારીઓને કોર્ટમાં લઈ જવા અને પછી ન્યાયની રાહ જોવાની કોઈ જરૂર નથી, તેમને લિંચ કરવા જોઈએ.

મિમીએ ભલામણ કરી હતી કે બળાત્કાર વિરૂદ્ધ એટલો કડક કાયદો બને કે કોઈ વ્યક્તિ બળાત્કાર કરતાં પહેલાં 100 વખત વિચારે તેમજ કોઈ મહિલાને ખરાબ ઈરાદાથી જોવાની પણ હિંમત ન કરે.

READ ALSO

Related posts

કેન્દ્ર સરકારે હજુ સ્કૂલ ખોલવાને લઈને નથી કર્યો કોઈ સમય નક્કી, કોરોનાની સ્થિતિ પર નિર્ભર રહેશે નિર્ણય : સૂત્ર

Nilesh Jethva

ખારી નદીમાં પૂર આવતા 7 ગામના લોકોનો સંપર્ક કપાયો, ચંડીસર ગામ પાસે કેનાલમાં ડૂબી જતા યુવકનું મોત

Nilesh Jethva

Boycott China ફ્લોપ: ચીને આંકડાઓ રજૂ કરી કર્યા મોટા દાવાઓ, આ સાચા હશે તો ભારતને પડશે લપડાક

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!