GSTV
Gujarat Government Advertisement

જેનું હિન્દી સારું હોય તેને જ મમતા રાજ્યસભાનો ઉમેદવાર બનાવશે, અને મળી પણ ગયો

Corona

Last Updated on March 5, 2020 by Mayur

જેડીયુમાંથી સસ્પેન્ડ કરાયેલા પ્રશાંત કિશોરને તૃણમૂલ કોગ્રેસ રાજ્યસભામાં મોકલવા વિચારી રહી છે. જો કે પ્રશાંત બિહારમાં રાજકીય કારકિર્દી બનાવવા માગે છે તેથી આ ઓફર અંગે અવઢવમાં છે. રાજ્યસભાની ૫૫ બેઠકો માટે માર્ચ મહિનામાં જ ચૂંટણી થવાની છે. પશ્ચિમ બંગાળમાં પાંચ બેઠકો માટે મતદાન થશે ને તેમાંથી ચાર બેઠકો મમતા બેનરજીની પાર્ટી જીતશે એ નક્કી છે. આ ચાર પૈકી એક બેઠક પર પ્રશાંતને ઉભા રાખવાનું મમતાએ વચન આપ્યું હોવાનું તૃણમૂલ કોંગ્રેસનાં સૂત્રોનું કહેવું છે.

મમતા નિવૃત્ત થનારા ચાર પૈકી માત્ર એક જ સાંસદને ફરી ટિકિટ આપવા માગે છે એ જોતાં પ્રશાત સિવાય દિનેશ ત્રિવેદી અને મૌસમ નૂર પર કળશ ઢોળાય એવું લાગે છે. મમતાને રાજ્યસભામાં તૃણમૂલ કોંગ્રેસ વતી હિંદીમાં આક્રમક રજૂઆત કરી શકે તેવા નેતાની જરૂર છે. બંગાળી નેતાઓનું હિંદી સારું નથી તેથી રાષ્ટ્રીય કક્ષાએ બંગાળના પ્રશ્નો અસરકારકતાથી ઉઠાવી શકાતા નથી. અંગ્રેજીમાં પ્રવચન અપાય તો મીડિયા નોંધ નથી લેતું તેથી મમતા પ્રશાંતને મેદાનમાં ઉતારવા માગે છે. હવે જવાબ પ્રશાંતે આપવાનો છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

સંબંધોને લાંછન: મોટાભાઈએ સગી બહેન પર દુષ્કર્મ આચરી આપી ધમકી, આખરે પોત પ્રકાશ્યું

Pritesh Mehta

લગ્નમાં પહોંચ્યો કન્યાનો એક્સ, પછી જે બન્યું તે જોતા જ રહી જશો આપ

Vishvesh Dave

રામ મંદિર નિર્માણમાં ભ્રષ્ટાચાર બાદ ભડક્યાં સાક્ષી મહારાજ, કહ્યું – ‘રસીદ દેખાડો અને ડોનેશન લઇ જાઓ’

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!