GSTV
Home » News » તૃણમુલ કોંગ્રેસ હવે તાલિબાન કોંગ્રેસ પાર્ટી બની ગઈ છે: શાહનવાઝ હુસેન

તૃણમુલ કોંગ્રેસ હવે તાલિબાન કોંગ્રેસ પાર્ટી બની ગઈ છે: શાહનવાઝ હુસેન

પશ્વિમ બંગાળમાં ભાજપના કાર્યકર્તાની હત્યા મામલે ભાજપ પ્રવક્તા શાહનવાઝ હુસેને ટીએમસી પર આકરા પ્રહાર કર્યા છે. શાહનવાઝ હુસેને જણાવ્યુ કે, તૃણમુલ કોંગ્રેસ હવે તાલિબાન કોંગ્રેસ પાર્ટી બની ગઈ છે.  ટીએમસી બંગાળમાં આતંકવાદને પ્રોત્સાહન આપી રહી છે.

જેવી રીતે પશ્વિમ બંગાળમાં ભાજપના કાર્યકર્તાઓને ફાંસી આપવામાં આવી રહી છે જેથી મમતા બેનર્જીએ રાજ્યમાં સત્તામાં રહેવાનો કોઈ અધિકાર નથી. શાહનવાઝ હુસેને વધુમાં જણાવ્યુ કે, ભાજપ કાર્યકર્તાઓની હત્યા મામલે ચૂપ નહીં બેસે. બંગાળમાં પોલીસ ટીએમસીના કાર્યકર્તા તરીકે કામ કરી રહી છે. પશ્વિમ બંગાળની સરકારે આ મામલે જવાબ આપવો જોઈએ.

 

 

 

 

 

 

Related posts

રાહુલ ગાંધીએ સાચું જ કહ્યું છે તેઓ સાવરકર જેટલા સક્ષમ નથી : ઈન્દ્રેશ કુમાર

Mayur

NRC મુદ્દે પૂર્વોત્તરમાં સર્જાયેલી ભારેલા અગ્નિ જેવી સ્થિતિનો અમિત શાહ આવી રીતે લાવશે ઉકેલ

Mayur

સંબિત પાત્રાએ મમતા બેનર્જીને 15 વર્ષ જૂનું ભાષણ યાદ કરાવી ચિંતામાં ગરકાવ કરી દીધા

Mayur
Do NOT follow this link or you will be banned from the site!