GSTV
World

Cases
4905972
Active
6582226
Recoverd
549401
Death
INDIA

Cases
269789
Active
476378
Recoverd
21129
Death

વિધાનસભામાં આદિવાસી બજેટના મુદ્દે થઇ ચર્ચા

વિધાનસભામાં આદિવાસી વિકાસના બજેટ મુદે ચર્ચા વિધાનસભા ગૃહમાં પ્રશ્નોત્તરી બાદ આદિજાતિ વિકાસના બજેટ મુદે ચર્ચા કરવામાં આવી હતી. જેમાં કોંગ્રેસે આક્ષેપ કર્યો કે રાજ્યના આદિવાસી સમાજના લોકોને સરકાર દ્વારા છેતરવામાં આવ્યા છે. પ્રાથમિક સુવિધાથી લઇ ને વિદ્યાર્થીઓના અભ્યાસની સમસ્યા ઉપરાંત ખેડૂતોને સિંચાઇનું પાણી મળતું નથી.

ડૉ. અનિલ જોશીયારે આ મુદે સરકાર પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે રાજ્યનું જે બજેટ છે. તેનું 97 ટકા બજેટ આદિવાસી સમાજ માટે હોવું જોઈએ પણ તે 7 ટકાથી વધતું નથી. ટ્રાયબલ વિસ્તારનું બજેટ છે તે 23 વિભાગમાં વહેચાયેલું છે જેથી યોગ્ય કામ થતા નથી. કોંગ્રેસે આદિવાસી સમાજ માટે પેકેજ જાહેર કરવાની માંગ કરી છે.. તો અશ્વિન કોટવાલે આક્ષેપ કર્યો કે સરકારે આદિજાતિ વિભાગ પાસેથી તમામ સત્તાઓ લઈ લીધી છે. માત્ર સચિવ વહીવટ કરે છે અને નિશ્ચિત કલમ લગાવીને સરકાર આદિવાસી પરિવારને હેરાન કરે છે. જોકે કોંગ્રેસના આક્ષેપોનું ખડન કરતા આદિજાતિ વિકાસ પ્રધાને જણાવ્યું કે કોંગ્રેસ પક્ષના તમામ આક્ષેપો પાયાવિહોણા છે.ભાજપની સરકારે આદિવાસી સમાજના વિકાસ માટે ખૂબ કામ કર્યા છે.

Related posts

ગેંગસ્ટર વિકાસ દુબેનાં વધુ બે સાથીનું થયું એન્કાઉન્ટર, કાનપુરમાં પ્રભાત તો ઈટાવામાં રણબીર શુક્લાને મરાયા ઠાર

pratik shah

ઉદ્યોગોના જોખમી કચરાનો નિકાલ ન થાય ત્યાં સુધી નવા એક પણ ઉદ્યોગને મંજૂરી ન આપવા NGTનો આદેશ

Dilip Patel

પીએમ ઓલીએ આપી નેપાળ કોમ્યુનિસ્ટ પાર્ટીને તોડવાની ધમકી, પ્રચંડ પ્રધાનમંત્રીના રાજીનામાની માંગ પર અડગ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!