Archive

Category: Trending

બનાસકાંઠાની બેઠકમાં એવું શું છે કે બે-બે નેતાઓએ ચૂંટણી લડવાની ના પાડી દીધી

બનાસકાંઠા લોકસભા ચૂંટણીમાં ટિકિટ ફાળવણીને લઈને ભાજપમાં રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. આ બેઠક પર ચૂંટણી લડવા માટે શંકર ચૌધરી બાદ પરબત પટેલે પણ ના પાડી દીધી છે. હવે આ બેઠક માટે હરિભાઈ ચૌધરી અને પરથીભાઈ ભટોળ મજબૂત દાવેદાર…

એકલા યુપીમાં જ PM મોદી સંબોધશે 20થી વધુ જાહેરસભાઓ

ફરી વખત સત્તા પર આવવા માટે યુપીની 80 બેઠકો પર ભાજપ એડીચોટીનુ જોર લગાવી રહી છે.યુપીમાં પીએમ મોદીએ સૌથી વધારે 20 જાહેર સભાઓ કરવાનુ નક્કી કર્યુ છે. સૂત્રોના કહેવા પ્રમાણે પીએમ મોદીના ચૂંટણી પ્રવાસોમાં એવા મત વિસ્તારોનુ ખાસ ધ્યાન રાખવામાં…

લોકસભા ચૂંટણી 2019: રાહુલ ગાંધી કેરળ સીટ પરથી લડશે ચૂંટણી, તો હવે અમેઠી સીટ?

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પોતાની પરંપરાગત સીટ અમેઠી ઉપરાંત વધુ એક સીટ પરથી ચૂંટણી લડવા જઈ રહ્યા છે. પાર્ટીના નેતાઓ અનુસાર કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી કેરળની વાયનાડ સંસદીય સીટ પરથી ચૂંટણી લડવા માટે તૈયાર થઈ ગયા છે. તેની જાણકારી કોંગ્રેસના…

હવે દિવસમાં માત્ર 6 જ કલાક રમી શકાશે પબજી ગેમ?

યંગસ્ટર્સમાં પબજી રમવાના વધી રહેલા વળગણના કારણે ગુજરાતમાં તો  ગેમ રમવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. પોલીસ ગેમ રમનારા યુવકોની ધરપકડ પણ કરી રહી છે.આ ગેમ સામે સૌથી વધુ ફરિયાદો એ વાતની છે કે, ગેમ રમનારા લોકો દિવસ રાત જોયા…

31 મેંએ નિવૃત્ત થશે સુનીલ લાંબા, દેશના નવા નૌસેનાધ્યક્ષનો કાર્યભાર સંભાળશે કરમબીર સિંહ

વાઇસ એડમિરલ કરમબીર સિંહને સરકારે આગામી નૌસેનાધ્યક્ષ તરીકે પસંદ કર્યા છે. તેઓ હાલના નૌસેનાધ્યક્ષ વાઇસ એડમિરલ સુનીલ લાંબાનું સ્થાન લેશે. સુનીલ લાંબાનો કાર્યકાળ 31 મે 2019ના રોજ સમાપ્ત થશે. Government appoints Vice Admiral Karambir Singh, PVSM, AVSM, FOC in C…

IPLની 12મી સીઝન છે એકદમ ખાસ, ઇતિહાસમાં પહેલીવાર બનશે આવું

ઇન્ડિયન પ્રીમીયર લીગ એટલે કે આઇપીએલની 12મી સીઝન આજે એટલે કે 23 માર્ચે શરૂ થઇ રહી છે. વિરાટ કોહલીની કેપ્ટન્સી વાળી ટીમ રોયલ ચેલેન્જર્સ બેંગલોર અને મહેન્દ્ર સિંહ ધોનીની કેપ્ટન્સી વાળી ચેન્નઇ સુપરકિંગ્સ વચ્ચે રમાશે. આરસીબીને જ્યાં પ્રથમ ખિતાબની તલાશ…

હેક થયાના 15 દિવસ પછી કાર્યરત થઈ ભાજપની વેબસાઈટ

હેક થયાના બે સપ્તાહ બાદ આખરે ભાજપની વેબસાઈટ ફરી કાર્યરત થઈ છે. શુક્રવારે ભાજપની સાઈટ લાઈવ થઈ હતી. જોકે હાલમાં તો તેના પર ભાજપના લોકસભાના ઉમેદવારોની ત્રણ યાદી જ જોવા મળી રહી છે.જોકે વેબસાઈટની ડિઝાઈન ચેન્જ કરવામાં આવી છે. હાલમાં…

IPL 2019: કોલકાતા નાઈટ રાઈડર્સનું સીઝનવાર પ્રદર્શન, જાણો- જીત-હારનો ઑવરઑલ રેકોર્ડ

આઇપીએલ 2019 શરૂ થવાને હવે ગણતરીના દિવસો બાકી છે. આઇપીએલની 12મી સીઝનનો 23 માર્ચથી રંગારંગ પ્રારંભ થઈ રહ્યો છે. કોલકાતા નાઈટ રાઈડર્સ આઈપીએલની સૌથી વધારે ફૉલો કરાતી ટીમોમાંથી એક નાઈટ રાઈડર્સના ઈતિહાસને બે અલગ-અલગ તબક્કામાં વહેંચવામાં આવી શકે છે. પ્રથમ…

જીવનમાં છો નિરાશ? ફેંગશુઈ સાથે જોડાયેલા આ પાંચ ટિપ્સ અપનાવો, સફળતા સરનામુ શોધતી આવશે

આમ તો જીવનમાં કંઈ પણ મેળવવા માટે વ્યક્તિને કડક પરિશ્રમ કરવો પડે છે. પરંતુ ધણી વખત ખૂબ પરિશ્રમ કર્યા બાદ પણ વ્યક્તિને જોઈએ તેવી સફળતા નથી મળતી. એવામાં ફેંગશુઈથી જોડાયેલા આ પાંચ ઉપાય તમારી મદદ કરી શકે છે. આવો જાણીએ…

આજથી આઈપીએલનો થશે રંગારંગ પ્રારંભ, આ ટીમો પર રહેશે નજર

ઈન્ડિયન પ્રીમિયર લીગની બારમી સિઝનનો આવતીકાલથી બેંગાલુરુમાં પ્રારંભ થવા જઈ રહ્યો છે. આઇપીએલની આ સિઝનમાં આઠ ફ્રેન્ચાઈઝમાંથી સાત ફ્રેન્ચાઈઝીના કેપ્ટન ભારતીય છે. જોકે રસપ્રદ બાબત એ છે કે, આઇપીએલના ખરા માસ્ટરમાઈન્ડ્સ એટલે કે ચીફ કોચ તરીકે આઠેય ફ્રેન્ચાઈઝીઓએ વિદેશીઓ પર…

ભાજપે આખા સૌરાષ્ટ્રમાં ધીમે ધીમે કબજો કરી લીધો, આ લિસ્ટ જોઈને કહેશો કે બાજી પલટી ગઈ છે

પાટીદાર અનામત ચળવળ પછી સૌરાષ્ટ્રના મોટાભાગના પાટીદાર ભાજપથી દૂર હોવાનું જણાય છે. રાજ્ય સરકારને લોકો વિમુખ છે એવું પણ જોવા મળ્યું છે. જોકે હવે ભાજપ કેટલાક સમય માટે સૌરાષ્ટ્રમાં ઓબીસી કાર્ડ રમી રહ્યું છે. આ ઉપરાંત ક્ષત્રિય સમાજની પણ કાળજી…

અમરસિંહ રંગાયા ભાજપના રંગે, Twitter પર પોતાના નામની આગળ લખ્યું ‘ચોકિદાર’

ભાજપે હું પણ ચોકીદાર અભિયાન શરૂ કર્યુ છે. ત્યારે ભાજપના આ અભિયાનમાં સમાજવાદી પાર્ટીના દિગ્જજ નેતા અમરસિંહ પણ રંગાયા છે. અમરસિંહે ટ્વિટર હેન્ડલ પર પોતાના નામની આગળ ચોકીદાર લખ્યુ છે. અમરસિંહ હમેશા ભાજપની નીતિઓના વખાણ કરતા હોય છે. ત્યારે ફરીવાર…

કોંગ્રેસ જાહેર કરે એ પહેલા કમલનાથે આ ઉમેદવારની બેઠક જાહેર કરી દીધી

કોંગ્રેસ મધ્ય પ્રદેશમાં લોકસભાના ઉમેદવારની યાદી જાહેર કરે તે પહેલા સીએમ કમલનાથે ભોપાલ લોકસભા બેઠક પરથી દિગ્વિજયસિંહના નામની જાહેરાત કરી દીધી છે. કમલનાથે એક કાર્યક્રમમાં હાજરી આપતા જણાવ્યુ કે, ભોપાલ બેઠક પરથી ચૂંટણી લડવા માટે દિગ્વિજયસિંહ સાથે ચર્ચા કરવામાં આવી….

Facebookથી ફરી થઇ આટલી મોટી ભૂલ, તરત જ તમારો password બદલી નાંખો નહી તો….

ફેસબુકથી ફરી એકવાર મોટી ચૂક થઇ ગઇ છે. દુનિયાની સૌથી મોટી સોશિયલ નેટવર્કિંગ સાઇટની આ મોટી ચૂક જાણશો તો તમે કા તો તમારુ ફેસબુક એકાઉન્ટ જ ડીલીટ કરી દેશો અથવા તો તેનો પાસવર્ડ બદલી નાંખશો. ફેસબુકે ખુલાસો કર્યો છે કે…

ફક્ત ગૌતમ ગંભીર જ નહીં, આ 12 celebs પણ ભાજપની પીચ પર કરી ચૂક્યા છે બેટિંગ

ધણા એવા સ્ટાર્સ પણ છે જે બોલિવુડની સાથે-સાથે રાજનીતિમાં પણ પોતાનું નસીબ અજમાવી ચુક્યા છે. અમુક એવા સ્ટાર્સ છે જેનું નસીબ એક ઝટકામાં જ ચમકી ગઈ તો અમુક એવા પણ છે જે વધું કંઈ કરી ન શક્યા. હાલમાં જ ગૈતમ…

B’day Special: 21 વર્ષોમાં આટલું બદલાયું સ્મૃતિ ઇરાનીનું જીવન, જુઓ મોડલિંગથી લઇને મંત્રી બનવા સુધીની તસવીરી ઝલક

ટીવીથી લઇને રાજકારણ સુધી પોતાના કરિયરની બાગડોર સંભાળનાર સમૃતિ ઇરાનીને આજે આખો દેશ જાણે છે. જો કે હાલ સ્મૃતિ ઇરાની નરેન્દ્ર મોદી સરકારમાં ટેક્સટાઇલ મિનિસ્ટરના પદ પર કાર્યરત છે. પરંતુ તેની પહેલા સ્મૃતિ એકતા કપૂરના શૉ ‘ક્યોંકી સ ભી કભી…

સુરતમાં ત્રણ દિવસમાં પાંચ હત્યા, એક યુવકને ચપ્પુનાં ધા ઝીંકીને રાતોરાત પતાવી દીધો

સુરતમાં ઉપરા ઉપરી હત્યાનો દૌર ચાલ્યો છે. ત્રણ દિવસ દરમ્યાન હત્યાની પાંચમી ઘટના બનવા પામી છે. યુપીવાસી એક યુવકની ચપ્પુના ઘા ઝીંકીને અજાણ્યા લોકોએ હત્યા કરી હતી જેની લાશ શુક્રવાર મધરાતે બિનવારસી હાલતમાં મળી આવી હતી. મૃતકની લૂંટના ઇરાદે હત્યા…

સુરતમાં લૂટ વિથ ફાયરીંગની ઘટના પર મોકડ્રરીલ યોજાઈ, જો તમારે પણ લૂટથી બચવું હોય તો જરૂર જાણો

સુરતના મજુરાગેટ વિસ્તારમાં લૂંટ વિથ ફાયરિંગની ઘટના બની. જ્યાં ઘટનાના પગલે સુરત ક્રાઈમ બ્રાન્ચ, પિસીબી , એસઓજી સહિત પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. પોલીસના મોટા કાફલાને જોઈ ત્યાથી પસાર થતા વાહન ચાલકોમાં પણ ભારે કુતુહલ સર્જાયું હતું….

રામ વિલાસ પાસવાને ઘરનાં લોકોને સાચવી લીધા, બે ભાઈ અને પુત્રને ટિકિટ આપી

બિહારમાં એલજેપીના અધ્યક્ષ રામ વિલાસ પાસવાને પોતાના બે ભાઈ અને પુત્ર ચિરાગ પાસવાનને ટિકિટ આપી છે. એલજેપીએ જમુઈથી ચિરાગ પાસવાન, સમસ્તીપુરથી રામચંદ્ર પાસવાન, હાજીપુરથી પશુપતિ પારસ, વૈશાવીથી વીણા દેવી, નવાદાથી ચંદન કુમાર અને ખગડિયા પરથી કોઈપણ ઉમેદવારના નામની જાહેરાત કરી…

રાહુલ ગાંધીનો મોટો આરોપ, નોટબંધીમાં અમિત શાહની બેંકે 700 કરોડ રૂપિયા કાળામાંથી ધોળા કર્યા

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ બિહારના પુર્ણિયામાં જનસભા સંબોધી મોદી સરકાર પર આકરા પ્રહાર કર્યા. તેમણે જણાવ્યુ કે, પીએમ મોદીએ 15 લાખ રૂપિયા ગરીબના ખાતામાં નાખવાનો વાયદો કર્યો હતો. પરંતુ આ વાયદો આજે પૂર્ણ કરવામાં આવ્યો નથી. પીએમ મોદીએ કહ્યુ હતુ…

અજીબોગરીબ ટ્રેન્ડ : ચીનના લોકો સાપ અને ચાકુથી કરે છે મસાજ, પોતાના લોહીથી કરે છે ફેશિયલ

આધુનિક જીવનમાં કામના કારણે ઘણા લોકો પ્રેશરમાં રહે છે. પોતાના તણાવને રિલેક્સ કરવા માટે નીત નવીન પ્રયોગો કરતા રહે છે. પરંતુ શું તમે જાણો છો કે ચીનના લોકોએ તણાવ ઘટાડવા માટે ચાકુ અને છરીઓનો સહારો લીધો છે. જાણીને તમને નવાઈ…

નરેશ પટેલ અને પરેશ ધાનાણીએ કરી બંધ બારણે બેઠક, કૉંગ્રેસ ભાજપ સામે મોટો દાવ રમવાના મુડમાં

લોકસભાની બેઠક પર ભાજપ સામે મોટું માથુ ઉતારવાના કોંગ્રેસના ગણિતમાં ખોડલધામ ટ્રસ્ટના પ્રમુખ નરેશભાઈ પટેલના પુત્ર શિવરાજનું નામ ચર્ચાઈ રહ્યું છે. એક વાત સામે આવી છે કે નરેશ પટેલ અને પરેશ ધાનાણી વચ્ચે બંધ બારણે બેઠક યોજાઈ હતી. આ વાત…

ચાર વખત ધારાસભ્ય રહી ચૂકેલા આ નેતા કૉંગ્રેસમાં જોડાશે

લોકસભા ચૂંટણી પહેલા પક્ષ પલટાની મોસમ ચાલી રહી છે. ત્યારે સાવલીના પૂર્વ ધારાસભ્ય ખુમાણસિંહ કોંગ્રેસમાં સામેલ થવાના છે. સાવલી બેઠક પરથી ચાર વખત ધારાસભ્ય રહી ચુકેલા ખુમાણ સિંહ હાલ એનસીપીમાં છે. વર્ષ 2017માં કોંગ્રેસમાંથી ટિકિટ ન મળતા તેઓ એનસીપીમાં જોડાયા…

અચાનક દારૂડિયાઓએ કર્યો હુમલો, ચપ્પલ લઇને એકલા હાથે ફરી વળી આ જાણીતી એક્ટ્રેસ

ટીવી એક્ટ્રેસ ચાહત ખન્ના માટે હોળીનો દિવસ ઘણો ભયાનક રહ્યો. હોળી તેના માટે ખૂબ જ ખરાબ અનુભવ લઇને આવી. રિપોર્ટ્સ અનુસાર તેની કાર પર 10-15 દારૂડિયાઓએ હુમલો કર્યો. આ ઘટના મલાડ પાસે સાંજે 7 વાગ્યાની આસપાસ ઘટી. દારૂડિયાઓએ ડ્રાઇવરને માર…

જીવનવીમો અને હેલ્થ વીમો લેતી વખતે આ બાબતોનું રાખો ધ્યાન, નહી તો પસ્તાવાનો વારો આવશે

જો તમે વીમો કરાવી રહ્યાં હોય તો પ્રીમીયમ અને સેટલમેન્ટ રેશિયો ઉપરાંત કેટલીક મહત્વની વાતો ધ્યાનમાં રાખવી જોઇએ જેથી યોગ્ય કંપનીની ઓળખ કરી શકાય. ઘણીવાર લોકો ઓછા પ્રિમિયમવાળી કંપનીને પ્રાથમિકતા આપે છે પરંતુ યોગ્ય ઇન્શ્યોરન્સ કંપનીની પસંદગીની આ યોગ્ય રીત…

ચૂંટણી પહેલા આ સર્વે મોદી સરકારની આંખ ઉઘાડનારા, જાણો કયા રાજ્યને પસંદ છે મોદી સરકારની કામગીરી

લોકસભા ચૂંટણીની મોસમ આવી ગઈ છે ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના કામથી કેટલા રાજ્યો ખુશ છે તેની માહિતી પણ સામે આવી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના કામની ટકાવારી મિશ્ર રહી છે. ઘણા રાજ્યોને તેમનું કામ ખૂબ પસંદ આવ્યું છે જ્યારે કેટલાક એવા…

બિહારમાં ફાઈનલી શત્રુઘ્ન સિન્હાનું પત્તુ કપાઈ ગયું, આ કદાવર મંત્રીએ લીધુ સ્થાન

બિહારમાં એનડીએની પાર્ટીમાં બેઠકની વહેંચણી થયા બાદ આજે ઉમેદવારના નામની જાહેરાત થવાની શક્યતા હતી. બિહારમાં ભાજપ-જેડીયુ 17-17 અને એલજેપી 6 બેઠક ફાળવવામાં આવી છે. જેડીયુ નેતા કેસી ત્યાગીએ ગઈ કાલે મીડિયા સાથેની વાતચીત દરમ્યાન સંકેત આપ્યા હતા કે બિહારમાં શનિવાર…

બનાસકાંઠામાં ભાજપની મૂંઝવણ, શંકર ચૌધરી પછી પરબદ પટેલે પણ લડવાની ના પાડી

બનાસકાંઠા લોકસભા ચૂંટણીમાં ટિકિટ ફાળવણીને લઈને ભાજપમાં રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. આ બેઠક પર ચૂંટણી લડવા માટે શંકર ચૌધરી બાદ પરબદ પટેલે પણ ના પાડી દીધી છે. હવે આ બેઠક માટે હરિભાઈ ચૌધરી અને પરબત પટેલ જ મજબૂત…

Video: અમિત શાહના કોંગ્રેસ પર પ્રહાર, સેનાની કાર્યવાહી પર શંકા કરવાનું બંધ કરે

સામ પિત્રોડાના નિવેદન પર અમિત શાહે પ્રેસ કોન્ફરન્સ કરી પ્રહાર કર્યા. અમિત શાહે કહ્યું હતું કે, સામ પિત્રોડાનું નિવેદન યોગ્ય નથી. તેમણે પોતાની વાતમાં સર્જિકલ સ્ટ્રાઈક અને એરસ્ટ્રાઈકનો ઉલ્લેખ કરી કહ્યું હતું કે, દેશમાં આ પ્રકારના આતંકી હુમલાઓ થાય છે…

જે ચૈન્નઈનો આ રેકોર્ડ તોડશે, તે જ IPL જીતશે

આઈપીએલ 2018. બે વર્ષ બાદ ચૈન્નઈની ટીમ ચૈન્નઈ સુપરકિંગ્સે જીતી હતી. કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની બાજી મારી ગયો હતો. આઈપીએલની સૌથી વૃદ્ધ ટીમ તરીકે આ ટીમને ચીડવવામાં આવતી હતી અને એ જ ટીમ મેદાન મારી ગઈ. વૃદ્ધોની ટીમ એટલે ધોની, વોટસન,…