Archive

Category: Trending

ધીરૂભાઈ અંબાણીની એ 5 વાતો જેણે મુકેશ અંબાણીને બનાવ્યા સફળ બિઝનેસમેન

સફળતા સરળતાથી નથી મળતી. એક પછી એક ડગલા માંડો ત્યારે સફળતાની નજીક તમે જઈ શકો છો. ધીરૂભાઈ અંબાણીનો પણ આ જ મંત્ર હતો. અને એક પિતા તરીતે ધીરૂભાઈ અંબાણીએ પોતાના દીકરાને પણ આ જ સલાહ આપી. અને આ જ શિખામણ…

વિરાટની દુલ્હન બનીને પોતાના ઘરેથી આ રીતે વિદાય થઇ હતી અનુષ્કા, વીડિયોમાં જોવા જેવો નજારો

બૉલીવુડ અભિનેત્રી અનુષ્કા શર્માએ બે વર્ષ પહેલાં જ ભારતના જાણીતા ક્રિકેટર વિરાટ કોહલી સાથે લગ્ન કર્યા હતાં. બંનેના લગ્નમાં એક ખાનગી સેરેમની હતી, જેમાં લગ્ન બાદ દંપતિએ પોતાની એક તસ્વીર શેર કરીને લગ્નની ખુશખબર પ્રશંસકોને આપ્યા હતાં. ઉલ્લેખનીય છે કે…

સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચને આપ્યો નિર્દેશ, શું મતદારોની સંતુષ્ટી માટે વીવીપેટની સંખ્યા વધારી શકાય

સુપ્રીમ કોર્ટે સોમવારે ચૂંટણી પંચને 28 માર્ચ સુધી તે વાત જણાવવા માટે નિર્દેશ આપ્યો કે શું તે લોકસભા અને વિધાનસભા ચૂંટણી માટે વર્તમાન સમયમાં પ્રત્યેક વિધાનસભા વિસ્તારમાં ઉપયોગમાં લેવાનાર વીવીપેટના નમૂના સર્વેક્ષણની સંખ્યા એકથી વધુ કરી શકે છે ? સીજેઆઇ…

કોંગ્રેસના દિગ્ગજ નેતાએ આ બેઠક પરથી ચૂંટણી લડવાની ના પાડતા કોંગ્રેસને ઝટકો

કોંગ્રેસના નેતા રાશિદ અલ્વીએ અમરોહા લોકસભા બેઠક પરથી ચૂંટણી લડવાનો ઇન્કાર કરી દીધો છે. જેને કોંગ્રેસ માટે મોટા ઝટકા સમાન ગણવામાં આવે છે. કોંગ્રેસે હવે અલ્વીના સ્થાને સચિન ચૌધરીને ઉમેદવાર બનાવ્યા છે. રાશિદ અલ્વીએ સ્વાસ્થ્યનું કારણ આગળ ધરીને ચૂંટણી લડવાનો…

એર ઇન્ડિયાના બોર્ડિંગ પાસ પર પીએમ મોદીની તસવીર, વિવાદ બાદ એરલાઈને લીધો દૂર કરવાનો નિર્ણય

પીએમ નરેન્દ્ર મોદી અને સીએમ વિજય રૂપાણીની તસવીરોવાળા બોર્ડિંગ પાસ બહાર પાડવાના કારણે એર ઇન્ડિયાની નિંદા થઈ રહી છે. ત્યારબાદ એર લાઇને પહેલાં કહ્યું હતું કે, આ પાસ ‘ત્રીજા પક્ષ’ની જાહેરાત રૂપે બહાર પાડવામાં આવ્યા હતા. જો તેનાથી આચાર સંહિતાનું…

એક વૃક્ષની કરાઈ ‘ધરપકડ’, છેલ્લા 121 વર્ષોથી સાંકળથી બાંધીને રખાયું છે આ વૃક્ષ

તમે બ્રિટિશ રાજના ઘણાં ક્રૂર કિસ્સા સાંભળ્યા હશે. અંગ્રેજોનું શાસન ભલે સમાપ્ત થયુ હોય, પરંતુ ભારત અને પાકિસ્તાનમાં આજે પણ એવા ઘણા નિયમ અને કાયદા છે, જેનું પાલન કરવામાં આવે છે. અત્યાર સુધી તમે ફક્ત મનુષ્યો અને પ્રાણીઓને કેદ થતા…

ભાજપે વરરાજાનું નામ જાહેર નથી કર્યું, પણ જેઠા ભરવાડ પ્રચાર કરવા માંડ્યા છે

પંચમહાલ બેઠકમાં હજુ ભાજપનો ઉમેદવાર કોણ છે તે નક્કી નથી. પરંતુ તે અગાઉ શહેરાના ધારાસભ્ય જેઠા ભરવાડે પ્રચાર આરંભ કર્યો છે. શહેરા નગરના મહાલક્ષ્મી મંદિરથી ઘેર-ઘેર સંપર્ક અભિયાનનો પ્રારંભ કર્યો હતો. ધારાસભ્ય જેઠા ભરવાડ સહીત ભાજપના કાર્યકરોએ દુકાનો ઘરોમાં તેમજ…

3 લાખ રૂપિયામાં શરૂ કરો સોયા પનીરનો બિઝનેસ, શરૂઆતથી જ દર મહિને થશે આટલા લાખની કમાણી

રોજિંદી કમાણીમાંથી જો તમે કોઇ બિઝનેસ શરૂ કરવાનું પ્લાનિંગ કરી રહ્યાં હોય તો ટોફૂ એટલે કે સોયા પનીરના પ્લાન્ટમાંથી તમે સારીએવી કમાણી કરી શકો છો. ટોફૂના બિઝનેસથી તમે ફક્ત સારી કમાણી જ નથી કરી શકતા પરંતુ થોડી મહેનત અને સૂઝબુઝઝી…

વલસાડમા ગણપત વસાવાના ભાષણ દરમ્યાન કે.સી.પટેલ ઉંઘતા ઝડપાયા

વલસાડ લોકસભા ભાજપના ઉમેદવાર કેસી પટેલ ઊંઘતા ઝડપાયા. એક સભામાં ગણપત વસાવા એક બાજુ ભાષણ કરી રહ્યા હતા તે સમયે કે સી પટેલ જાહેરમાં ઉંઘ ખેંચી રહ્યા હતા. આ બાબત તેમની પાછળ બેઠેલા કાર્યકરને ધ્યાને આવતા તેમણે તેમને વાત કરવાના…

રાહુલ ગાંધીની ‘ન્યાય’ સ્કીમ યોજના, જાણો કેવી રીતે મળશે યોજનાનો લાભ

લોકસભાની ચુંટણી નજીક આવી રહી છે. 11 એપ્રિલે, પહેલાં તબ્બકાનું મતદાન થશે. કોંગ્રેસનાં અધ્યક્ષ રાહુલ ગાંધીએ મતદારો માટે એક લોભામણી યોજનાની જાહેરાત કરી છે. જેનું નામ ‘ન્યાય સ્કીમ’ આપવામાં આવ્યું છે. આ જાહેરાત અંતર્ગત તેમણે જણાવ્યું હતું કે આ યોજનાથી…

રાહુલ ગાંધી VS નરેન્દ્ર મોદી : કોની યોજનામાં કેટલો છે દમ?

કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે પોતાના છેલ્લા બજેટમાં દેશના 12 કરોડ નાના અને સીમાંત ખેડૂતોને પ્રધાનમંત્રી ખેડૂત સમ્માન નિધિ યોજના સાથે વર્ષના 6000 રૂપિયા આપવાનું એલાન કર્યું હતું. જેને ચૂંટણી પહેલા સરકારનો માસ્ટર સ્ટ્રોક માનવામાં આવતો હતો. પણ હવે કોંગ્રેસ અધ્યક્ષ…

IPLની ચીયરલીડર્સને મળે છે આટલી સેલરી,આંકડો જોઇને દંગ રહી જશો

આઇપીએલની 12મી સીઝનની ધમાકેદાર શરૂઆત થઇ ગઇ છે ત્યાં દરેક ચોગ્ગા અને છગ્ગા તથા વિકેટ પડતાં મેદાન પર ઠુમકા લગાવતી અને પબ્લિકને એન્ટરટેઇન કરતી ચિયરલીડર્સ વિશે તમે વધુ નહી જાણતા હોય. તે ક્યાંથી આવે છે, તેમની પસેંદગી કેવી રીતે થાય…

સતત 45 દિવસથી રમી રહ્યો હતો PUBG, ગળામાં અચાનક દુ:ખાવો શરૂ થયો અને…

ઘણાં લોકોનુ જીવન બરબાદ કરનારા pubgએ વધુ એક જીવ લીધો. અત્યારે હાલમાં આવેલા એક સમાચારે લોકોની ચિંતા વધારી દીધી હતી, જેમાં બે શખ્સ PUBG રમતા-રમતા ચાલતી ટ્રેનની આગળ આવી ગયાં. આ ઘટના મહારાષ્ટ્રના હિંગોલીમાં થઈ હતી. જેમ-જેમ પબજી ગેમ લોકપ્રિય…

1 એપ્રિલથી આવશે અમલમાં 5 નવા નિયમ: સામાન્ય જનતાને થશે લાભ

નવા ફાઈનાન્સિય્લ યરની શરુઆતની સાથે ઘણા નિયમ બદલાઈ રહ્યાં છે. જેની સીધી અસર સામાન્ય માનવીના જનજીવન પર જોવા મળશે. 1 એપ્રિલથી પાંચ નવા નિયમોનું અમલીકરણ થવાનું છે. જેના કારણે ઘરની ખરીદીથી વીજળીનાં બિલ સુધી ગ્રાહકોને લાભ મળશે. મકાનનું સપનું થશે…

અભિયાનઃ શામળાજી મંદિરમાં પ્રસાદી સાથે કરાઇ રહી છે આ અપીલ

લોકસભાની ચૂંટણી પહેલાં શામળાજી મંદિર ટ્રસ્ટે વહીવટી તંત્રના સંયુક્ત સાહસે જાગૃતિ અભિયાન શરૂ કર્યુ છે. આગામી લોકસભાની ચૂંટણીમાં 100 ટકા મતદાન થાય માટે અરવલ્લી જીલ્લા વહીવટી તંત્ર અને શામળાજી મંદિર ટ્રસ્ટનાં સંયુક્ત સાહસે અનોખું મતદાન જાગૃતિ અભિયાન યોજાયું છે. પ્રસાદનાં…

રાજસ્થાનના ગવર્નરે કહ્યું, ‘મોદીને ફરી ચૂંટવા એ દેશ અને સમાજ માટે જરૂરી’

રાજસ્થાનના રાજ્યપાલ કલ્યાણ સિંહે પીએમ મોદીને ફરીવાર પીએમ તરીકે ચૂંટવાની અપીલ કરી.. યુપીના અલીગઢની મુલાકાતે આવેલા કલ્યાણ સિંહે જણાવ્યુ કે પીએમ મોદીને ફરીવાર ચૂંટવા એ દેશ અને સમાજની જરૂરીયાત છે. અલીગઢ બેઠક પર ભાજપના ઉમેદવાર અંગે ચાલી રહેલા વિરોધ બાદ…

ટૂર ઑપરેટર્સ લઇને આવ્યા છે ચૂંટણી પેકેજ, મળશે આ ખાસ સુવિધાઓ

લોકસભા ચૂંટણી નજીક છે અને લોકસભા ચૂંટણી 2019 પર આખા દુનિયાની નજર મંડાયેલી છે. દરેક રાજકીય પાર્ટીઓ તૈયારીઓમાં જોડાઈ ગઇ છે. આ દરમ્યાન ગુજરાતના ટૂર ઑપરેટર્સે ચૂંટણીની સાથે-સાથે ટૂરીઝમને પણ આકર્ષિત કરવાનો પ્લાન તૈયાર કરી લીધો છે. જેના માટે ખાસ…

‘સિંઘમ’ બાદ અજય દેવગણ બનશે IAFનો જાંબાજ, ગુજરાત સાથે છે ફિલ્મનું ખાસ કનેક્શન

અજય દેવગણ વાયુસેનાના પાયલટની ભૂમિકામાં જોવા મળશે. મંગળવારે આ ફિલ્મની ઘોષણા કરવામાં આવી છે. જેમાં કહેવામાં આવ્યું છે કે અજય દેવગણ તેમાં વાયુસેનાના પાયલટનું પાત્ર ભજવવાનો છે.  આ ફિલ્માં તે ભારતીય વાયુસેનાના એક સ્કવોડ્રન લીડરની ભૂમિકામાં હશે. જે યુદ્ધ વિમાનનો…

‘રંગીલા ગર્લ’ ઉર્મિલા માતોડકર કોંગ્રેસમાં જોડાશે, આ સીટ પરથી લડી શકે છે ચૂંટણી

ચૂંટણી હંમેશા લોકપ્રિય ચહેરાથી જીતાતી હોય છે. આ ચૂંટણીમાં પણ ફિલ્મના સ્ટાર્સ અને ક્રિકેટર્સને મેદાને ઉતારવાની હોડ લાગી છે. ક્રિકેટર ગૌતમ ગંભીર બાદ હવે બોલિવુડ અને ગ્લેમરની દુનિયાનું મોટું નામ મેદાનમાં ઉતરે તેવા સંકેતો મળ્યા છે. કોંગ્રેસ મુંબઈની લોકસભા સીટ…

વિવાદિત સ્વયંભૂ બાબા સ્વામી ઓમે કર્યુ એલાન, આ બેઠક પરથી લડશે લોકસભાની ચૂંટણી

લોકસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય હલચલ વધતી જઇ રહી છે. તેવામાં હવે સ્વયંભૂ બાબા સ્વામી ઓમને લઇને મોટી ખબર આવી છે. મોટાભાગે વિવાદોમાં રહેતા સ્વામી ઓમે લોકસભાની ચૂંટણી લડવાની ઘોષણા કરી છે અને તેના…

એચડી દેવગૌડા વિરૂદ્ધ આ ઉમેદવારે ફોર્મ ભરી તેમની મુસીબતમાં વધારો કરી દીધો છે

કર્ણાટકમાં કોંગ્રેસના બળવાખોર નેતા એસપી મુદાહનુમ ગૌડાએ તુમકુર બેઠક પરથી પૂર્વ પીએમ એચડી દેવગૌડા વિરૂદ્ધ ઉમેદવારી પત્રક ભર્યુ છે. સાથે તેમણે તુમતુર બેઠક પરથી જીતનો દાવો પણ કર્યો. તુમકુર લોકસભા બેઠક જેડીએસના ફાળે આવી છે. જેથી આ બેઠક પરથી દેવગૌડા…

હાર્દિકની મિત્ર રેશમા પટેલે કહ્યું, હિંમત હોય તો અમિત શાહ કોઈ ગામમાંથી ચૂંટણી લડી બતાવે

પાટીદાર આંદોલનમાં હાર્દિકની સાથે રહેનારી રેશમા પટેલે લોકસભા ચૂંટણી માટે ભાજપ અધ્યક્ષ અમિત શાહને ચેલેન્જ આપ્યો છે. શાહની ગાંધીનગર બેઠક પરથી દાવેદારી પર રેશમાએ કહ્યું છે કે શાહ જેવા નેતા સુરક્ષિત બેઠક પરથી ચૂંટણી લડે છે. હિંમત હોય તો તેઓ…

બગડેલા કામ સુધરી જશે, ચૈત્રી નવરાત્રીમાં જરૂર કરો આ મહાઉપાય

ચૈત્રી નવરાત્રી શરૂ થવા જઇ રહી છે, દેવીના ભક્તો નવરાત્રીની તૈયારીઓ કરી રહ્યાં છે. નવરાત્રીના નવ દિવસે નવદુર્ગાની વિશેષ આરાધના કરવામાં આવે છે. આ વર્ષે નવરાત્રી 6 એપ્રિલથી શરૂ થઇ રહી છે. નવરાત્રીના નવ દિવસે ખાસ એટલા માટે મનાવામાં આવે…

લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ઝટકો, આ દિગ્ગજ નેતા અપક્ષ ચૂંટણી લડે તેવા એંધાણ

લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ઝટકો મળ્યો છે. દાદારનાગર હવેલીમાં કોંગ્રેસના દિગ્ગજ નેતા મોહન ડેલકર છેલ્લા ઘણા સમયથી પક્ષથી નારાજ છે. નારાજગીના કારણે મોહન ડેલકર લોકસભામાં અપક્ષ ચૂંટણી લડે તેવા પણ એંધાણ વર્તાયા છે. મોહન ડેલકરે પોતાના સમર્થકોની મિટિંગ બોલાવી…

આ બેઠક પરથી જે ઉમેદવારને રિપીટ કરવામાં આવે તેને કેન્દ્રમાં પ્રધાનપદ મળે અને ફરી હાર થાય

બનાસકાંઠા લોકસભા ચૂંટણીને લઈ કોકડું ગુંચવાયું છે. બનાસકાંઠા લોકસભાનો ઇતિહાસ છે કે આ બેઠક પરથી જીતેલા ઉમેદવારને કેન્દ્રમાં પ્રધાનપદ મળે તેની ફરીથી હાર થાય છે. ત્યારે આ હાલના સાંસદ હરિભાઈ ચૌધરીને રીપિટ કરવાની વાત પર પૂર્ણવિરામ મુકાશે તેવી ચર્ચાએ જોર…

વધુ એક ફિલ્મ અભિનેત્રી ભાજપમાં સામેલ, જયા પ્રદાએ કેસરિયો ખેસ ધારણ કર્યો

ફિલ્મ અભિનેત્રી જયા પ્રદા ભાજપમાં જોડાયા છે. તેઓ રામપુરના ભાજપના ઉમેદવાર હશે અને ગઠબંધનનાં ઉમેદવાર આઝમ ખાનને પડકારશે. ભાજપ સોમવારે સાંજે જયા પ્રદાના નામની જાહેરાત કરશે. અન્ય પરિવર્તનમાં જો જોઈએ તો કોંગ્રેસે હવે મરોહાના ઉમેદવાર તરીકે સચિન ચૌધરીને મેદાને ઉતારશે….

અમદાવાદ: જેનાં પર સાતથી વધુ ગુનાઓ અને કરોડો રૂપિયાની છેતરપિંડીનો આરોપ હતો એ જેલમાં

અમદાવાદ પોલિસે ઠગ બિલ્ડરની ધરપકડ કરી. બિલ્ડર કેવલ મહેતાની બોપલ રિંગરોડથી પોલીસે ધરપકડ કરી છે તેની વિરૂધ્ધ વિવિધ પોલિસ સ્ટેશનોમાં સાતથી વધારે ગુનાઓ નોંધાયા છે. કેવલ મહેતા વિરૂધ્ધ કરોડો રૂપિયાની છેતરપિંડી ધાકધમકી આપવી મકાનનાં પઝેશન ન આપવા એટ્રોસીટી તેમજ બાંધકામ…

પાસનો વધુ એક ચહેરો રાજકારણમાં, સમાજની સેવા કરવા નીકળેલા કન્વીનરોને લાગ્યો રાજનિતીનો રંગ

પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનરો એક બાદ એક રાજકારણમાં ઝંપલાવી રહ્યા છે. પાસ કન્વીનર દિલીપ સાબવાએ ભાજપ વિરુદ્ધ અપક્ષ રીતે ચૂંટણી મેદાનમાં ઉતરવાની જાહેરાત કરી છે. દિલીપ સાબવા ગાંધીનગર બેઠક પર અમિત શાહની સામે મેદાનમાં ઉતરશે. પાટીદાર આંદોલનમાં માર્યા ગયેલા…

એવું તો શું થયું કે નામાંકન કરતા પહેલા જ હેમા માલિનીએ કહ્યું કે આ મારી છેલ્લી ચૂંટણી હશે

લોકસભાની ચૂંટણી પહેલાં મથુરાના બીજેપી ઉમેદવાર પ્રખ્યાત ફિલ્મ અભિનેત્રી હેમા માલિનીએ એક નિવેદન આપીને બધાને આશ્ચર્યમાં મુકી દીધા છે. તેમણે કહ્યું કે આ મારી છેલ્લી ચૂંટણી હશે. હેમા માલિનીનું આ નિવેદન મથુરા બેઠકમાં નોમિનેશન પેપર દાખલ કર્યાં પહેલા જ કરવામાં…