Treasure Island / 7 લાખ પાઉન્ડનો ખજાનો મેળવવા માટે ચાંચિયાઓ સાથે અજાણ્યા ટાપુ પર લડાઈ

ખજાનો શોધવા જવાની કથા એ જગતભરના સાહિત્યકારોનો પ્રિય વિષય રહ્યો છે. આવી કથાઓની શરૃઆત જોકે સ્કોટિશ લેખક રોબર્ટ લૂઈ સ્ટીવન્સને ટ્રેઝર આઈલેન્ડ લખીને કરી હતી. આ કથાનો સંપૂર્ણ કહી શકાય એવો ગુજરાતી અનુવાદ હવે ખજાનાનો ટાપુ નામે સાધના નાયક દેસાઈએ કર્યો છે. તેમાંથી એક પ્રકરણ અહીં રજૂ કર્યું છે Treasure … Continue reading Treasure Island / 7 લાખ પાઉન્ડનો ખજાનો મેળવવા માટે ચાંચિયાઓ સાથે અજાણ્યા ટાપુ પર લડાઈ