GSTV
World

Cases
4768920
Active
6441331
Recoverd
538591
Death
INDIA

Cases
264944
Active
456831
Recoverd
20642
Death

ગુજરાતમાં કોરોના મહામારી વચ્ચે ત્રણ આઇપીએસ અધિકારીની ટ્રાન્સફર , જાણો કોની ક્યા કરાઈ બદલી

રાજ્યમાં ચાલી રહેલી કોરોના મહામારી વચ્ચે ત્રણ આઈપીએસ અધિકારીઓની બદલી કરવામાં આવી છે. જેમા મહેસાણાના એસપી મનિષ સિંઘની બદલી કરવામાં આવી છે તેમની બદલી પાછળ કડી દારૂકાંડ હોવાનું ચર્ચા ચાલી રહી છે. તેમને દાહોદ SRPF ગ્રૂપ 4 ખાતે મનિષ સિંઘની બદલી કરવામાં આવી છે. પોરબંદર એસપી ડો. પાર્થરાજસિંહ ગોહિલની મહેસાણા ખાતે નિમણુક કરવામાં આવી છે. રાજકોટ ડીસીપી ઝોન-1ના રવિ મોહન સૈનીની પણ બદલી કરવામાં આવી છે. રવિ મોહન સૈનીને પોરબંદરના એસપી બનાવવામાં આવ્યા છે.

READ ALSO

Related posts

ભગવાન રામનું આ પવિત્ર શહેર થશે નોન વેજ અને દારૂના વેચાણથી મુક્ત, યોગી સરકાર લગાવશે પ્રતિબંધ

Pravin Makwana

અમદાવાદ મનપાની માથે બોપલ ડમ્પિંગ સાઈટ દુર કરવાની આવી જવાબદારી, પીરાણાનો પ્રશ્ન યથાવત, રહીશોમાં રોષ

Mansi Patel

કુલભૂષણ જાધવ મામલે ભ્રમ ફેલાવી રહ્યુ છે પાકિસ્તાન, વિદેશ મંત્રાલયે કહ્યું અમે તેની વાપસી માટે તમામ પ્રયાસો કરીશું

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!