GSTV
Gandhinagar Trending ગુજરાત

ગુજરાત : IPS અધિકારીઓની થઈ બદલી, જુઓ આ યાદી

પોલીસ

ગુજરાત સરકારની તાસીર રહેલી છે કે, ચૂંટણી નજીક આવે ત્યારે અધિકારીઓની બદલી આવતી જ હોય છે અને બીજુ જ્યારે ગુજરાતના રાજકારણની સ્થિતિ ડામાડોળ થવા પર હોય અથવા તો ચૂંટણીલક્ષી એજન્ડાઓને પાર પાડવા હોય ત્યારે ખાદી ધારી નેતાઓ ખાખી નેજ હંમેશા આગળ ધરી દેતા હોય છે કારણકે, છેલ્લા બે વર્ષથી IPS અધિકારીઓની બદલીઓને લઈને અટકળો ચાલતી હતી પરંતુ, તાજેતરમાંજ IPS નું એક ડેલીગેશન દિલ્હી ગૃહ વિભાગને પણ મળી આવ્યું હતું અને ત્યારબાદ સમગ્ર બ્લ્યુ પ્રિન્ટ રાજ્ય સરકાર દ્વારા તૈયાર કરી દેવામાં આવી હતી.

ગુજરાતના IPS અધિકારીઓની બદલી :

  1. વિધી ચૌધરી : સુરત ઝોન-૩થી જોઇન્ટ ડાયરેક્ટર, પ્રોશિક્યુન, ગાંધીનગર
  2. વિશાલ વાઘેલા : સીઆઇડી ક્રાઇમથી સાબરકાંઠા એસ.પી.
  3. જયપાલસિંહ રાઠોડ : ભાવનગર એસ.પી.થી રાજકોટ રૂરલ એસ.પી.
  4. ડો. લીના પાટીલ : પંચમહાલ એસ.પી. થી ભરૂચ એસ.પી.
  5. શ્વેતા શ્રીમાળી : એસઆરપી-૧૭થી પશ્ચિમ રેલ્વે
  6. નિર્લિપ્ત રાય : અમરેલી એસ.પી. થી સ્ટેટ મોનિટરીંગ
  7. દિપક મેઘાણી : વડોદરા ઝોન-૧ રાજભવન, ગાંધીનગર
  8. મહેન્દ્ર બગરીયા : સુરેન્દ્રનગરથી કચ્છ ગાંધીધામ
  9. સુનિલ જોષી : દેવભૂમી દ્વારાકાથી અમદાવાદ (ઓપરેશન )
  10. હિતેષ જોયસર : દાહોદથી સુરત રૂરલ
  11. તરૂણ દુગ્ગાલ : બનાસકાંઠાથી ગાંધીનગર
  12. આર.એલ. ચુડાસમા : ભરૂચથી એસઆરપીએફ ગ્રૃપ ન-૯
  13. રાજન સુસરા : સ્ટેટ ક્રાઇમ રેકોડ બ્યુરો થી સુરત( સ્ટેટ ક્રાઇમ બ્યુરોનો હવાલો)
  14. સુજાતા મજમુદાર : તાપી થી કરાઇ પોલીસ એકેડેમી
  15. ડો. સુધિરા દેસાઇ : વડોદારા રૂરલ થી રાજકોટ ઝોન-૨
  16. બલરામ મીણા : રાજકોટ રૂરલ થી દાહોદ
  17. ડો. કરણરાજ વાઘેલા : વડોદરા ઝોન-૩થી બોટાદ
  18. હિમકર સિંઘ : નર્મદાથી એમરેલી
  19. રાહુલ ત્રિપાઠી : ગીર સોમનાથથી મોરબી
  20. રોહન આનંદ : અમદાવાદ સબારમતી જેલથી વડોદરા રૂરલ
  21. યશપાલ જગનીયા : રાજભવનથી વડોદરા ઝોન-૩
  22. મયુર ચાવડા : ગાંધીનગરથી ગાંધીનગર આઇબી
  23. ઉષા રાડા : સુરત રૂરલ થી સુરત ગાંધીનગર (પુછવુ)
  24. પાર્થરાજસિંહ ગોહિલ : મહેસાણા થી રાજકોટ(ક્રાઇમબ્રાંચ)
  25. મયુર પાટીલ : કચ્છ ગાંધીધામથી આઇ.બી ગાંધીનગર
  26. અક્ષયરાજ મકવાણા : પાટણથી બનાસકાંઠા
  27. એસ.આર.ઓડેદરા : મોરબીથી સીઆઇડી ક્રાઇમ ગાંધીનગર
  28. અચલ ત્યાગી : ઝોન-૫ અમદાવાદથી મહેસાણા
  29. પ્રશાંત સુમ્બે : સુરત(ટ્રાફીક)થી નર્મદા
  30. પ્રેમસુક ડેલુ : અમદાવાદ ઝોન-૭થી જામનગર
  31. ડો. રવિન્દ્ર પટેલ : અમદાવાદ ઝોન-૧થી ભાવનગર
  32. શેફાલી બરવાલ : સીઆઇડી ક્રાઇમ ગાંધીનગરથી સ્ટેટ ટ્રાફિક બ્રાંચ ગાંધીનગર
  33. નિતેષ પાંડે : જામનગરથી દેવભુમી દ્વારકા
  34. લવિના સિંહા : એઅસપી અમદાવાદ રૂરલ થી અમદાવાદ ઝોન-૧
  35. સાગર બગમાલ : એએસપી જેતપુરથી સુરત ઝોન-૩
  36. અભય સોની : એસઆરપી થી વડોદારા ઝોન-૨
  37. સુશિલ અગ્રવાલ : એએસપી પાલનપુરથી ડીસીપી ઝોન-૩
  38. મનોહરસિંહ જાડેજા : ઝોન-૨ રાજકોટથી ગીરસોમનાથ
  39. તેજસ પટેલ : ટ્રાફીક અમદાવાદથી સાબરમતી સેન્ટ્રલ જેલ અમદાવાદ
  40. રાહુલ પટેલ : સુરત (ક્રાઇમ બ્રાંચ)થી તાપી
  41. જયપાલસિં જાડેજા : વડોદરા (ક્રાઇમબ્રાંચ)થી અમદાવાદ ઝોન-૨
  42. એન્ડ્ર્યુ મેકવાન : વડોદરા (ટ્રાફિક)થી એસઆરપી કેવડીયા કોલોની
  43. હિમાંશુ સોલંકી : આઇ.બી ગાંધીનગરથી પંચમહાલ
  44. વિજય પટેલ : ઝોન-૨ અમદાવાદ થી પાટણ
  45. ભગીરથ જાડેજા : આઇબી ભુજથી અમદાવાદ ઝોન-૭
  46. રાજેશ ગડીયા : ઝોન-૪ અમદાવાદથી ખેડા
  47. પન્ના મોમાયા : ઝોન-૪ સુરતથી ઝોન-૪ વડોદરા
  48. મુકેશ પટેલ : એસઓજી અમદાવાદથી અમદાવાદ ઝોન-૪
  49. ઉમેશ પટેલ : આઇબી સુરતથી વડોદરા આઇબી
  50. હરેશ દુધાત : કરાઇ પોલીસ એકેડેમી થી સુરેન્દ્રનગર
  51. હર્ષદ મહેતા : બોટાદથી સુરત ઝોન-૪
  52. જયરાજસિંહ વાળા : ઝોન-૨ વડોદરાથી અમદાવાદ એસઓજી
  53. યુવરાજસિંહ જાડેજા : આઇબી ગાંધીગનર થી વડોદરા (ક્રાઇમબ્રાંચ)
  54. બળદેવ દેસાઇ : એસઆરપી થી અમદાવાદ ઝોન-૫
  55. લખધીરસિંહ ઝાલા : ઝોન-૪ વડોદરાથી આઇબી ગાંધીનગર
  56. નરેશ કણઝારીયા : એસઆરપી ગોધરાથી આઇબી ભૂજ
  57. હેતલ પટેલ : એસઆરપી વાલીયા ભરૂચથી એસઆરપી વાવ સુરત

ડીવાયએસપીને એસપીના પ્રમોશન અપાયા

  1. અમિતા કેતન વાનાણી વેઇટીંગ ફોર પોસ્ટીંગ સુરત સીટી ટ્રાફિક
  2. રાજદીપસિંહ નકુમ વેઇટીંગ ફોર પોસ્ટીંગ સુરત એસઓજી
  3. ભરતકુમાર રાઠોડ વેઇટીંગ ફોર પોસ્ટીંગ આઇ બી ગાંધીનગર
  4. પ્રફુલ્લા વાણીયા ટ્રેનિંગ સ્કૂલ જુનાગઢથી એસઆરપી ગ્રૂપ ગોંડલ
  5. રાજેશ કુમાર પરમાર રાજપીપીળાથી પ.રેલ્વે વડોદરા
  6. કલપેશ ચાવડા હેડ ક્વાર્ટરથી ભરૂચ એસ.આરપી ગ્રૂપ
  7. હરેશ મેવાડા ટ્રાફીક સુરત (ટ્રાફિક) થી આઇબી સુરત
  8. જૂલી કોઠીયા વેઇટીંગ ફોર પોસ્ટીંગ વડોદરા ઝોન-૧
  9. તેજસ પટેલ સ્પેશિયલ બ્રાંચ થી એસઆરપી ગોંડલ
  10. કોમલ વ્યાસ ડીજીપી ઓફીસ ગાંધીનગરથી એસઆરપી નડિયાદ ખેડા
  11. મનજીત વણજારા વેઇટીંગ ફોર પોસ્ટીંગ એસઆરપી ગ્રૂપ-૨ અમદાવાદ
  12. અર્પિતા ચિંતન પટેલ વેઇટીંગ ફોર પોસ્ટીંગ સ્ટેટ ટ્રાફિક બાંચ ગાંધીનગર
  13. રૂપલ સોલંકી બરડોલી ડીવાયએસપીથી સુરત ક્રાઇમબ્રાંચ
  14. ભારતી પંડ્યા અમદાવાદ (ઇકો વિંગ)થી ગાંધીનગર (ઇકો વિંગ)
  15. શ્રુતિ મહેતા આઇબી ગાંધીનગરથી આઇબી ગાંધીનગર
  16. નિતા દેસાઇ આબી ગાંધીનગરથી અમદાવાદ ટ્રાફિક
  17. શ્રેયા પરમાર ડીજીપી ઓફીસ ગાંધીનગરથી એસઆરપી વિરમગામ
  18. કાનન દેસાઇ વેઇટીંગ ફોર પોસ્ટીંગ ડીસીપી હેડ ક્વાર્ટર અમદાવાદ
  19. જયોતિ પટેલ વેઇટીંગ ફોર પોસ્ટીંગ ડીસીપી ટેકનિકલ સર્વિસ ગાંધીનગર
  20. ભક્તિ કેતન ઠાકર વેઇટીંગ ફોર પોસ્ટીંગ અમદાવાદ ટ્રાફિક

નિર્લિપ્ત રાયને સ્ટેટ મોનિટરીંગ સેલમાં મુકાયા

કડક અને નોન કરપ્ટેડ અધિકારી તરીકેની ઇમેજ ધરાવતા અમરેલી એસપી નિર્લિપ્ત રાયને સ્ટેટ મોનિટરીંગ સેલના એસ.પી. તરીકે નિમણૂંક આપવામાં આવી છે. સ્ટેટ મોનિટરીંગ સેલમાં નિરજા ગોતરુ રાવ, બાદ રાયની એન્ટ્રી થતાંજ રાજયભરના પોલીસ ઇન્સ્પેકટરોને હવે એલર્ટ રહેવું પડશે. કેમકે હવે ગમે ત્યારે રેડ પડી શકે છે.

IAS-IPS

પ્રેમસુખ ડેલુ અને અચલ ત્યાગીની અમદાવાદથી વિદાય, ગુનેગારો ફરીથી ગેલમાં, પાર્ટીઓ થઇ

અમદાવાદ ઝોન-૧ ડીસીપી તરીકે ફરજ બજાવતા પ્રેમસુખ ડેલુની જામનગર બદલી કરવામાં આવી છે. જ્યારે ઝોન-૫ ડીસીપી અચલ ત્યાગીની મહેસાણા બદલી કરવામાં આવી છે. આ બન્ને અધિકારીઓ ગુનેગારો ઉપર સિંઘમની જેમ ત્રાટકતા હતા. જેને લઇને ગુનેગારો રીતસર પોલીસથી ડરતા થઇ ગયા હતા. તેમા વળી પ્રેમખુસ ડેલુએ તો ગુનેગારોનું લિસ્ટ બનાવી તેમની દોડતા કરી દેવાની સાથે-સાથે તેમની ગેરકાયદેસર મિલકતો પણ તોડી પાડવાની કામગીરી કરી હતી. જેને કારણે ઘણા માથભારે ગુનેગારોએ તો શહેર છોડી દીધું હતું. પ્રેમસુખ ડેલુની જામનગર બદલી થવાના સમાચાર સાથે જ ગુનેગારોએ પાર્ટી કરી હતી. તેવી જ પૂર્વના ઘણા માથાભારે તત્વોનો દોડતા કરી દેનાર અને જેમના નામથી ગુનેગારો ડરતા થઇ ગયા હતા તેવા અચલ ત્યાગીની બદલીથી સ્થાનિક ગુનેગારોએ ઉજાણી કરી છે.

અમદાવાદના ઝોન-૬ અશોક મુનિયાના બાદ કરતાં તમામ ડીસીપી બદલાઇ ગયા

અમદાવાદના તમામ લગભગ તમામ ડીસીપીની બદલી થઇ છે. જેમાં ઝોન-૬ અશોક મુનિયા, કંટ્રોલ રૂમ ડીસીપી હર્ષદ પટેલ તથા ટ્રાફિક ડીસીપી ભગીરથ ગઢવી, સાયબર ક્રાઇમના ડીસીપી અમિત વસાવાને ને બાદ કરતાં તમામ ડીસીપીની બદલી કરવામાં આવી છે.

પ્રમોશન અને વેઇટીંગ ફોર પોસ્ટીંગવાળા અધિકારીઓને પોસ્ટીંગ મળ્યા હવે, પગાર પણ મળશ.

૨૦ અધિકારીઓને એસ.પી.તરીકેના પ્રમોશન આપવામાં આવ્યા છે. જે પૈકી નવ અધિકારીઓ વેઇટીંગ ફોર પોસ્ટીંગ વાળા હતા તેમને પણ પોસ્ટીંગ આપી દેવામાં આવ્યા છે. આ ૨૦ અધિકારીઓ પૈસી ખાસ કરીને બારડોલીના ડીવાયએસપી તરીકે ફરજ બજાવતા રૂપલ સોલંકીને અતિ મહત્વની એવી સુરત ક્રાઇમ બ્રાંચના ડીસીપીની જવાબદારી સોંપવામાં આવી છે. તેવીજ રીતે ડો.કાનન દેસાઇન અમદાવાદ હેડ ક્વાર્ટરના ડીસીપીની મહત્વની જવાબદારી સોંપાઇ છે. જુલી કોઠીયાને ડીસીપી ઝોન-૧ તરીકેની જવાબદારી સોંપાઇ છે. જ્યારે નિતા દેસાઇને આઇબીમાંથી પ્રમોશન સાથે અમદાવાદ શહેરના ટ્રાફિક ડીસીપીની જવાબદારી સોંપાઇ છે જ્યારે અન્ય અધિકારીનો પોસ્ટીંગ મળી ગયા છે. જેમાં લાંબા સમયથી સ્ટેટ મોનિટરીંગ સેલમાં ફરજ બજાવતા જયોતિ પટેલને ગાંધીનગર ટેકનીકલ સેલમાં એસપી. તરીકેની જવાબદારી સોંપાઇ છે.

કોણ અમદાવાદ આવ્યું અને કોણ અમદાવાદથી ગયુ

  1. લવિના સિંહા ઝોન-૧.
  2. સુશિલ અગ્રવાલ ઝોન-૩
  3. જયદિપસિંહ જાડેજા ઝોન-૨
  4. ભગીરથસિં જાડેજા-ઝોન-૭઼
  5. મુકેશ પટેલ ઝોન-૪
  6. સુનિલ જોષી ડીસીપી ઓપરેશન
  7. બળદેવ દેસાઇ ઝોન-૫

કોને સારા પોસ્ટીંગ મળ્યા

  1. નિર્લિપ્ત રાય સ્ટેટ મોનિટરીંગ સેલ
  2. મુકેશ પટેલ, ઝોન-૪
  3. વિજય પટેલા મહેસાણા
  4. રાજેશ ગડીયા ખેડા
  5. લવિના સિંહા અમદાવાદ ઝોન-૧

અમદાવાદથી બહાર ગયેલા અધિકારીઓ

  1. ડો.રવિન્દ્ પટેલ ઝોન-૧
  2. વિજય પટેલ ઝોન-૨
  3. રાજેશ ગડીયા ઝોન-૪
  4. અચલ ત્યાગી ઝોન-૫
  5. પ્રેમસુખ ડેલુ ઝોન-૭
  6. તેજસ પટેલ ટ્રાફિક

કયા અધિકારીઓને સાઇડ પોસ્ટીંગ અપાયા

  1. વિધી ચૌધરી પ્રોશિક્યુશન
  2. દિપક મેઘાણી રાજભવન
  3. રાજેન્દ્રસિંહ ચુડાસમા એસઆરપી
  4. સુજાતા મજમુદાર કરાઇ
  5. મયુર ચાવડા આઇબી ગાંધીનગર
  6. મયુર પાટીલ આઇબી ગાંધીધામ
  7. એસ.આર ઓ઼ડેડરા સીઆઇડી ક્રાઇમ
  8. લખધીરસિંહ ઝાલા આઇબી ગાંધીનગર

READ ALSO:

Related posts

મોટા સમાચાર / કચ્છની પલારા જેલમાં સર્ચ ઓપરેશન દરમિયાન 6 મોબાઈલ ફોન મળી આવ્યાં, રાજ્યભરની જેલોમાં તપાસ ચાલુ

Nakulsinh Gohil

આ વિશિષ્ટ ગિટારને તૈયાર કરવામાં થયા છે 700 દિવસ, ગિટારમાં જડવામાં આવ્યા છે ૧૧૪૪૧ જેટલા હિરા

GSTV Web News Desk

ગુજરાતની જેલોમાં દરોડા / પોલીસ નિયમાવલીમાં નિયમિત વિઝીટ અને ચેકીંગના આદેશ, તો ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ શા માટે આપવા પડ્યાં આદેશ?

Nakulsinh Gohil
GSTV