GSTV

Mutual Funds માં ખરીદ-વેચાણનો બદલાયો સમય, સોમવારથી હશે આ નવો સમય

Last Updated on October 17, 2020 by Ankita Trada

શેર માર્કેટ રેગુલેટર SEBI ઈક્વિટી Mutual Fundsમાં યૂનિટ્સની ખરીદી અને વેચાણનો સમય ફરી એક વખત 3 વાગ્યા સુધીનો કરી દીધો છે. મ્યૂચુઅલ ફંડની બોડી AMFI ના મત પ્રમાણે આ નવુ ટાઈમ ટેબલ 19 ઓક્ટોબરથી લાગુ થઈ જશે. જોકે, હાજર કટ-ઓફ ટાઈમ ડેટ અને કંજર્વેટિવ હાઈબ્રિડ ફંડ્સ માટે ચાલુ રહેશે.

સોમવારથી લાગુ થઈ જશે

Association of Mutual Funds in India (AMFI) ના ચેરમેન નિલેશ શાહે એક ટ્વીટ કરી જણાવ્યુ છે કે,બધી સ્કીમ્સના સબ્ક્રિપ્શન અને રિડિમ્પશનનો કટ ઓફ ટાઈમ ફરીથી 3 વાગ્યાનો થઈ ગયો છે. માત્ર તે ફંડ્સને છોડીને જે ડેટ અને કંડર્વેટિવ હાઈબ્રિડ ફંડ્સની કેટેગરીમાં આવે છે. નવો ટાઈમ 19 ઓક્ટોબર એટલે કે, સોમવારથી લાગુ થઈ જશે. AMFIએ સેબીનેએ અપીલ કરી હતી, જેથી સેબીએ માની લીધુ છે. તેનો ફાયદો એ હશે કે, રોકાણકારોની પાસે તે દિવસની NAV (Net Asset Value) મેળવવા માટે વધારે સમય હશે.

લિક્વિડ અને ઓવરનાઈટ સ્કીમ પણ સામેલ

તમને જણાવી દઈએ કે, એપ્રિલ મહિનામાં સેબીએ કોરોનાના કારણે યૂનિટની ખરીદી અને વેચાણ માટે કટ ઓફ ટાઈમને ઓછો કરી દીધુ હતુ. તેમાં લિક્વિડ અને ઓવરનાઈટ સ્કીમ પણ સામેલ હતી. લિક્વિડ અને ઓવરનાઈ ફંડ માટે 12.30 થી 1.30 સુધીનો સમય થયા કરતો હતો. ભારતીય રિઝર્વ બેન્ક (RBI) એ એપ્રિલમાં ડેટ અને કરેંસી માર્કેટનો સમય ઘટીને 10 વાગ્યાથી સવારના 2 વાગ્યા સુધીનો કરી દીધો હતો.

READ ALSO

Related posts

Tokyo Olympics / રેસલિંગમાં ગુરુવારે મળશે ગોલ્ડ! રવિ દહિયા બતાવશે કુસ્તીના દાવ: કંઇક આવો છે ગુરુવારનો ભારતનો કાર્યક્રમ

Zainul Ansari

અમદાવાદમાં 584 કરોડના ખર્ચે નારણપુરા ખાતે આંતરરાષ્ટ્રીય કક્ષાનું સ્પોર્ટસ કોમ્પ્લેક્સ બનશે

pratik shah

જ્યોતિષશાસ્ત્ર / ગુડ લુકિંગ હોય છે આ 4 રાશિઓના યુવાનો, યુવતીઓને ઇમ્પ્રેસ કરવામાં હોય છે માહેર

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!