GSTV
World

Cases
4905972
Active
6582226
Recoverd
549401
Death
INDIA

Cases
269789
Active
476378
Recoverd
21129
Death

‘તેરા ઇન્તઝાર’ના ટ્રેલરમાં જુઓ સની લિયોની તથા અરબાઝનો રોમેન્ટિક અવતાર

બોલિવૂડ એક્ટર અરબાઝ ખાન અને સની લિયોની આગામી દિવસોમાં તેરા ઇન્તઝાર ફિલ્મમાં સાથે જોવા મળશે, આ ફિલ્મનું ટ્રેલર રીલીઝ કરવામાં આવ્યું છે. બંને કલાકારોએ પોતાના સોશ્યિલ મીડિયામાં આ ફિલ્મનું ટ્રેલર શેરકર્યું છે.

ફિલ્મના ટ્રેલરની શરૂઆતમાં જ સની અને અરબાઝન રોમેન્ટિક લવ મેકિંગ સીન જોવા મળશે જોકે ત્યાર બાદ ટ્રેલરમાં થ્રીલર ઉમેરાય છે. જેનો ક્લૂ પણ ટ્રેલરમાં આપવામાં આવ્યો છે.

ટ્રેલરમાં બતાવ્યું છે કે અરબાઝ ખાન તેના સપનામાં જે યુવતીને જુએ છે તેન તસવીર બનાવે છે  અને એક દિવસ આયુવતી સની લિયોનીના સ્વરૂપે તેની સામે આવી જાય છે.  આ ફિલ્મ 24 નવેમ્બરે સિનેમાઘરોમાં રીલીઝ થઈ રહી છે.  સની લિયોનીએ જણાવ્યુ હતું કે અરબાઝ સાથે કામ કરીને તે ઘણી ખુશ છે.

 

 

Related posts

લોકડાઉનમાં મેગા સ્ટારની વજનને લઈને મુશ્કેલી વધી, સોશ્યલ મીડિયામાં બ્લોગ પર અમિતાભે કરી આ મોટી વાત

Harshad Patel

પૂજા ભટ્ટે કંગના રનૌતને યાદ કરાવ્યો ઉપકાર, પહેલી ફિલ્મમાં ભટ્ટ કેમ્પે આપ્યો હતો બ્રેક

Mansi Patel

જગદીપના નિધનથી બોલિવૂડ દુઃખી, અજય દેવગણે આપી શ્રદ્ધાંજલિ

Arohi
Do NOT follow this link or you will be banned from the site!