GSTV
Gujarat Government Advertisement

ગ્રાહકોને ટીવી ચેનલ્સ પસંદ કરવાની સુવિધા ન આપનાર DTH ઓપરેટર્સ વિરુદ્ધ થશે કાર્યવાહી, TRAIએ આપી ચેતવણી

Tata Sky Airtel Digital TV

Last Updated on April 25, 2019 by Bansari

ટેલીકોમ રેગ્યૂલેટરી ઓથોરિટી ઓફ ઈંડિયાએ ડીટીએસ અને કેબલ ઓપરેટર્સને નિયમોનું ઉલ્લંઘન કરવા પર કડક કાર્યવાહી કરવાની ચેતવણી આપી છે. ટ્રાઈએ જણાવ્યું છે કે નવા ચાર્જ સંબંધીત આદેશ અને નિયામક વ્યવસ્થાનું પાલન જે નહીં કરે તેને દંડ કરવામાં આવશે.

 ટ્રાઈએ જણાવ્યું હતું કે ઓપરેટર્સ પર કાબૂ રાખવા માટે ટુંક સમયમાં સબ્સક્રાઈબર મેનેજમેન્ટ અને આઈટી સિસ્ટમનું ઓડિટ પણ શરૂ કરવામાં આવશે.

Dish TV offer

ટ્રાઈના ચેરમેન આરએસ શર્માએ જણાવ્યાનુસાર, ગ્રાહકોના રસ અને હિતને અવગણવામાં નહીં આવે, તેમાં કોઈપણ પ્રકારની બાંધછોડ પણ થશે નહીં. એટલા માટે જ નિયમોનું પાલન ન કરતી કંપનીઓને તેનું પરીણામ પણ ભોગવવું પડશે. તેમણે વધુમાં ઉમેર્યુ હતું કે ગ્રાહકોની અનેક ફરીયાદો તેમને મળી રહી છે. તેમની ફરીયાદો ઓપરેટર્સના સોફ્ટવેર અને ટેકનીકના કારણે છે.

તેના કારણે ગ્રાહકો તેમની પસંદની ચેનલ જોઈ શકતા નથી. જો ઓપરેટર્સ ગ્રાહકોની મરજી અને તેમણે પસંદ કરેલી ચેનલ તેમને નહીં આપે તો તે નિયમોનો ભંગ ગણાશે અને તેના વિરુદ્ધ કડક પગલાં ભરવામાં આવશે.

Read Also

Gujarat Government Advertisement

Related posts

Vastu Tips: ઘરમાં રહેલી આ 8 બનાવી શકે છે તમને કંગાળ, તુરંત કરો નિકાલ

Pritesh Mehta

આવી રહ્યો છે Jioનો સૌથી સસ્તો સ્માર્ટફોન, એક ક્લિકે જાણી લો Jio Phone Nextમાં કેવા ધાંસૂ હશે ફીચર્સ

Bansari

એલર્ટ / આધાર દ્વારા ડિજિટલ ટ્રાન્ઝેક્શન કરતા પહેલાં આ જાણી લો નહીં તો…, સરકારે આપી આ ચેતવણી

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!