GSTV
Home » News » ચેનલ રસિયા માટે સરકાર લાવી ખુશીના સમાચાર, હવે એક જ સેટ-ટોપ બોક્સ પરથી જોઈ શકશો ચેનલ

ચેનલ રસિયા માટે સરકાર લાવી ખુશીના સમાચાર, હવે એક જ સેટ-ટોપ બોક્સ પરથી જોઈ શકશો ચેનલ

સરકાર એવી વ્યવસ્થા કરવા જઇ રહી છે, જેમાં એક સેટટોપ બોક્સ પર ટીવી ચેનલ બ્રોડકાસ્ટ કરવા અલગ અલગ કંપનીને જોડવાના પ્રયાસ ચાલી રહ્યા છે, ટુંકમાં કહીયે તો એક સેટટોપ બોક્સ દ્વારા કોઇ પણ કંપની સાથે જોડાઇ શકાશે.નવા સેટટોપ બોક્સની જરૂર રહેશે નહી. ભારતીય દુરસંચાર નિયામક પ્રાધિકરણે સોમવારે ડિઝીટલ ટીવી બ્રોડકાસ્ટિંગ સેવાઓ માટે સેટટોપ બોક્સ ઇન્ટરઓપરેબિલિટી પર એક પરામર્શ પત્ર જોહેર કર્યો છે,અને આ માટે બધા સંબધીત પક્ષોના મંતવ્યો માગ્યા છે,ટ્રોયનું માનવુ છે કે એક જ સેટટોપ બોક્સ બધી કંપની ઉપલબ્ધ હોવી જોઇએ,અલગ અલગ સેટટોપ બોક્સ દુવિધા ઉદભવે છે.

ટ્રાઇએ ડિસેમ્બર સુધીમાં માંગ્યો જવાબ

ટ્રાઇએ પરામર્શ પત્રને પોતાની વેબસાઇટ પર મુક્યો છે.અને આના પર 9 ડિસેમ્બરના સંબંધિત પક્ષોના મંતવ્યો માંગ્યા છે.આમાં આવેલા મંતવ્યો 23 ડિસેમ્બર ફરી ચર્ચા કરવામાં આવશે,અત્યાર વ્યવસ્થા મુંજબ તમે જો કોઇ એક કંપનીનું ચેનલ કનેક્શન લો છો તો તે તમને એક સેટ ટોપ બોક્સ આપે છે,અને જ્યારે તમે ચેનલ કંપની બદલો છો ત્યારે સેટટોપ બોક્સ પણ બદલુ પડે છે.ઇન્ટરપોર્ટેબિલિટી થવા પર તમને માત્ર એક વાર સેટટોપ બોક્સ લેવું પડશે,અને આ એક સેટટોપ બોક્સ પર અલગ-અલગ કંપનીઓથી ટેલીવિઝન ચૌનલનું કનેક્શન મેળવી શકે છે.

ઇન્ટરઓપરેબિલિટી પર પહેલા જ પ્રયોગ કરી એની વ્યાવહારિક તપાસ કરવામાં આવી

ટ્રાઇએ એપ્રિલ 2016માં આના પર એક પ્રિ કંસલ્ટેશન પેપર જાહેર કરવામાં આવ્યુ છે,ત્યાર બાદ ઓગસ્ટ 2017માં સોલ્યુશન આર્કિટેક્ચર પર એક કંસલ્ટેશન નોટ રજુ કરવામાં આવી.આનો વિકાસ સી-ડોટએ કર્યો હતો,અને આનો પ્રયોગ સફળ રહ્યો હતો.

Read Also

Related posts

બાઇક કે સ્કૂટર સસ્તામાં ખરીદવાની છેલ્લી તક, 31 ડિસેમ્બર બાદ ટુ-વ્હીલર થઇ જશે આટલા મોંઘા

Bansari

ઓટો સેક્ટરમાં મંદી વચ્ચે સરકારે આપ્યા એક ખુશીના સમાચાર, ઘટશે નોકરિયાતોની ચિંતા

NIsha Patel

Whatsappના આ યુઝર્સ પાસે ફક્ત 31 ડિસેમ્બર સુધીનો જ સમય, હવે આ કારણે નહી કરી શકે ચૅટ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!