GSTV
World

Cases
4597471
Active
5744883
Recoverd
521164
Death
INDIA

Cases
227439
Active
379892
Recoverd
18213
Death

…..તો હવે 11 આંકડાનો થઇ જશે તમારો મોબાઇલ નંબર, આ છે કારણ

new smartphone

દૂરસંચાર વિનિયામકે દેશમાં મોબાઇલ ફોન નંબરને વર્તમાન 10ના સ્થાને 11 અંકનો કરવા અંગે લોકોના સૂચનોને આમંત્રિત કર્યા છે. વધતી વસ્તી સાથે દૂરસંચાર કનેક્શનની માગને પહોંચી વળવાની જરૂરિયાતને જોતાં આ વિકલ્પ અપનાવવામાં આવે તેવા સૂચનો છે.

ભારતીય દૂર સંચાર વિનિયામક પ્રાધિકરણ એટલે કે ટ્રાઇએ આ અંગે એક પરિપત્ર બહાર પાડ્યો છે જેનું શીર્ષક છે ‘એકીકૃત અંક યોજનાનો વિકાસ’

આ યોજના મોબાઇલ અને સ્થિર બંને પ્રકારની લાઇનો માટે છે. પરિપત્રમાં કહેવામા આવ્યુ છે કે જો એવુ માનીને ચાલીએ કે ભારતમાં 2050 સુધી વાયરલેસ ફોની તીવ્રતા 200 ટકા થઇ જશે. એટલે કે દરેક વ્યક્તિ પાસે સરેરાશ બે મોબાઇલ કનેક્શન હશે. તો આ દેશમાં સક્રિય મોબાઇલ ફોનની સંખ્યા 3.28 અબજ સુધી પહોંચી જશે.

આ સમયે દેશમાં 1.2 અરબ ફોન કનેક્શન છે. વિનિયામકનું અનુમાન છે કે અંકોનો જો 70 ટકા ઉપયોગ માનીને ચાલીએ તો તે સમય સુધી દેશમાં મોબાઇલ ફોન માટે 4.68 અરબ નંબરની જરૂર હશે.

સરકારે મશીનો વચ્ચે પરસ્પર ઇન્ટરનેટ સંપર્ક/ઇન્ટરનેટ ઑફ ધ થિંગ્સ માટે 13 અંકો વાળા નંબરની સીરીઝ પહેલાથી શરૂ કરી દેવામાં આવી છે.

Read Also

Related posts

એક સપ્તાહમાં ભારતમાં આવ્યાં 25 ભૂકંપના ઝાટકા, દરરોજ ત્રણથી વધારે વખત ધરા ધ્રુજી

Mansi Patel

ખેડૂતે પત્ની સાથે મળી એવુ ગીત ગાયું કે બોલીવૂડના કલાકારો પણ મોઢામાં આંગળી નાખી ગયા

Nilesh Jethva

પ્રિમિયમ મારૂતિ વેગનઆરમાં શું હશે ખાસ ? જાણો તેની સાથે જોડાયેલી આ 5 વાતો

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!