GSTV
Home » News » ગ્રાહકો હવે મોબાઈલ પોર્ટેબિલિટીની જેમ જ બદલી શકશે DTH ઓપરેટર, અહીં જાણો કઈ રીતે?

ગ્રાહકો હવે મોબાઈલ પોર્ટેબિલિટીની જેમ જ બદલી શકશે DTH ઓપરેટર, અહીં જાણો કઈ રીતે?

dth portability

ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈંડિયા એટલે કે ટ્રાય દેશમાં એવી સર્વિસ શરૂ કરશે કે જેના કારણે યૂઝર્સ સેટ ટોપ બોક્સ બદલ્યા વિના પોતાના DTH ઓપરેટરને બદલી શકશે. એટલે કે મોબાઈલ પોર્ટેબિલિટીની જેમ ગ્રાહકો પોતાના ઓપરેટર પણ બદલી શકશે. ઓપરેટર બદલવા માટે ગ્રાહકોએ માત્ર સેટ ટોપ બોક્સમાં લગાવેલા કાર્ડને બદલવું પડશે. આ સર્વિસ ડિસેમ્બર માસ સુધીમાં શરૂ થઈ જશે.

ટ્રાયના ચેરમેન આર એસ શર્માના જણાવ્યાનુસાર છેલ્લા બે વર્ષોથી સેટ ટોપ બોક્સ પર કામ કરવામાં આવી રહ્યું છે. આ કામ હવે પૂર્ણ થવાનું જ છે. આ સમય દરમિયાન ટ્રાયએ કેબલ ઓપરેટર્સ અને DTH ઓપરેટર્સ વચ્ચે કામ કરવામાં સફળતા પ્રાપ્ત કરી છે. 

Tata Sky Airtel Digital TV

ઉલ્લેખનીય છે કે ટ્રાયના નવા નિયમથી ઓપરેટર્સના તમામ પ્લાન અવૈધ થઈ ચુક્યા છે. ટ્રાય દ્વારા જાહેર કરાયેલા નવા ફ્રેમવર્ક હેઠળ ડીટીએસ અને કેબલ ઓપરેટર્સએ પોતાના ગ્રાહકોને નવા પ્લાન આપ્યા છે. 

Read Also

Related posts

રૂપિયાની તંગીને લઇને ઘરમાં ઝગડા-કંકાશ છે? મુખ્ય દ્વાર પર લગાવી દો આ ચમત્કારી વસ્તુ

Bansari

રાજકોટ: સૌરાષ્ટ્ર યુનિવર્સીટીમાં સિવીલ સર્વિલ પરિક્ષા તૈયારી કેન્દ્રનો CM રૂપાણીનાં હસ્તે પ્રારંભ કરાશે

Riyaz Parmar

અમરેલીનો આ ડેમ 80 ટકા ભરાતા નિચાણાવાળા 43 ગામોને અપાયું એલર્ટ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!