GSTV
World

Cases
5279458
Active
7246649
Recoverd
572981
Death
INDIA

Cases
311656
Active
571460
Recoverd
23727
Death

10 આંકડાનો નહી રહે તમારો મોબાઇલ નંબર, ફોન કરતાં પહેલાં કરવું પડશે આ કામ

નંબર

ટેલિકોમ રેગ્યુલેટરી ઓફ ઈન્ડિયા(ટ્રાઈ)એ એક પ્રસ્તાવ રજૂ કર્યો છે, એ પ્રમાણે મોબાઈલ નંબર ૧૧ આંકડાનો કરી દેવાથી યુઝર્સની ક્ષમતા ૧૦૦૦ કરોડ સુધી પહોંચી શકશે. ૧૦ આંકડાના મોબાઈલ નંબરની ક્ષમતા હવે પૂરી થવામાં છે.ટ્રાઈએ પ્રસ્તાવમાં કહ્યું હતું કે બધા નવા નંબરમાં આગળ ૯ ઉમેરવાથી મોબાઈલ નંબરની કુલ ક્ષમતા ૧૦૦૦ કરોડની થઈ જશે. અત્યારે ૧૦ આંકડાના નંબરથી દેશમાં કુલ ૭૦૦ કરોડ સીમકાર્ડ વેંચાય તેટલી ક્ષમતા છે. એ ક્ષમતાની લિમિટ આવી જાય તે પહેલાં ૧૧ આંકડાનો નંબર કરવાની ભલામણ ટ્રાઈએ કરી છે.

ફોન

અસંખ્ય નંબર ઉપલબ્ધ બનશે

૧૦ આંકડાના નંબર્સને ૧૧ આંકડાંમાં બદલી નાખવાથી અસંખ્ય નવા નંબર્સ અવેલેબલ થઈ જશે. અત્યારે લગભગ ૭૦ ટકા સુધીના નંબર્સ ફાળવી દેવાયા છે. અત્યારની ૧૦ આંકડાની પોલિસી પ્રમાણે ૭૦૦થી વધારે કનેક્શન શક્ય બનશે નહીં.

coronavirus

તે ઉપરાંત ટ્રાઈએ લોકલ ફોનમાં પણ શૂન્ય લગાડવાની ભલામણ કરી છે. અત્યારે ઈન્ટરસર્વિસ એરિયામાં મોબાઈલ નંબરની આગળ શૂન્ય લગાડવાની જરૂર પડતી નથી. બીજા રાજ્યમાં ફોન કરીએ ત્યારે જ શૂન્ય લગાડીને ફોન થાય છે. તેના બદલે હવે લોકલ એરિયા સેન્ટરમાં પણ શૂન્ય લગાડવાની સલાહ ટ્રાઈએ આપી છે.તે સિવાય ટ્રાઈએ ડોંગલ માટે ૧૦ને બદલે ૧૩ આંકડાનો પ્લાન આપવાનો પ્રસ્તાવ રજૂ કર્યો છે.

Read Also

Related posts

એક મધપુડાના કારણે 12 જેટલા દુકાનદારો થયા પરસેવે રેબઝેબ, યુ.જી.વી.સી.એલના અધિકારીઓએ હાથ અધર કરી દીધા

Nilesh Jethva

12 વર્ષના ટેણીયાની ચાલાકી જોઈ પોલીસ પણ ગોથા ખાઈ ગઈ, 10 સેકન્ડમાં ઉપાડી લીધા 10 લાખ

Pravin Makwana

તડકામાં આંખો ઝીણી કરીને મોબાઇલમાં નેટવર્ક શોધતા બાળકોને ભણવું તો છે પણ મોબાઇલમાં નેટવર્ક જ નથી

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!