GSTV
Home » News » મારો ભાઇ પીઆઇ છે કહી ટ્રાફિક પોલીસને અંધાધૂંધ ગાળો દીધી

મારો ભાઇ પીઆઇ છે કહી ટ્રાફિક પોલીસને અંધાધૂંધ ગાળો દીધી

સુરેન્દ્રનગરના સાયલા તાલુકાના જસાપર ગામના રઘુ નામના શખ્સે બગોદરા ટોલટેક્સ પાસે અમદાવાદ ટ્રાફિક પોલીસને બે ફામ ગાળો બોલી હોવાનો આરોપ લાગ્યો છે. આરોપી ટ્રાન્સપોર્ટ દ્રારા પથ્થર તેમજ કપચીનો ધંધો કરે છે. પોતાની ઓળખ મંત્રી જયેશ રાદડીયા સાથે ગણાવી હતી. અને પોતાનો ભાઈ પી.એસ.આઈ હોવાનું જણાવી ગાળો આપી હતી. સમગ્ર ઘટનાનો વીડિયો વાયરલ થયો છે.

READ ALSO 

Related posts

સિલેબસ બહારના પ્રશ્નો પૂછવામાં આવતા વિદ્યાર્થીઓમાં રોષ, પરીક્ષાનો કર્યો બહિષ્કાર

Nilesh Jethva

આ નેશનલ હાઈવે પર કરવામાં આવ્યો ચક્કાજામ, ગામ લોકોએ કરી આ માગ

Nilesh Jethva

10 લાખ ઉમેદવારોનો જેની રાહ જોઈ રહ્યા હતા તે SIT રિપોર્ટ 10 દિવસમાં ન સોંપાયો, હવે કેબિનેટ મીટિંગ પર આધાર

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!