GSTV
Home » News » નવા મોટર એક્ટ પછી ટ્રાફિક પોલીસે જપ્ત કરી કરોડો રૂપિયાની કાર, જાણો થયો શું….

નવા મોટર એક્ટ પછી ટ્રાફિક પોલીસે જપ્ત કરી કરોડો રૂપિયાની કાર, જાણો થયો શું….

દેશમાં નવા મોટર વાહન અધિનિયમના અમલ બાદ ટ્રાફિક પોલીસ ટ્રાફિકના નિયમો પર ખુબ ધ્યાન આપી રહી છે.

દેશના ઘણા ભાગોમાં ભારે દંડ અને વાહનો સીલ કરવાના અહેવાલો આવી રહ્યા છે. તાજેતરની ઘટના કર્ણાટકમાં જોવા મળી છે, જ્યાં Lamborghiniની 3 લક્ઝરી કાર રસ્તા પર ફરરાટા ભરી રહી હતી.

તે દરમિયાન સ્થળ પર હાજર ટ્રાફિક પોલીસે ત્રણેય કારને જપ્ત કરી લીધી હતી. મળતી માહિતી મુજબ આ ત્રણેય કાર બેંગ્લોરની Hoysala Lamborghiniની ડીલરશીપની છે, તેમાં લક્ઝરી કાર Huracan અને બે SUV Urus શામેલ છે.

એવું કહેવામાં આવી રહ્યું છે કે, જે સમયે આ કારોને ટ્રાફિક પોલીસે રોકી તે સમયે કારો પર અસ્થાયી એટલે કે ટેમ્પરેરી નંબર પ્લેટ લગાવેલી હતી. આ ઉપરાંત આ કારોનો રોડ ટેક્સ પણ જમા કરાયો ન હતો, જે બાદ પોલીસે આ ત્રણેય કારને જપ્ત કરી લીધી હતી.

READ ALSO

Related posts

યુપીનાં સોનભદ્રનાં પર્વતોમાંથી અદભૂત ખજાનો મળ્યો, ગોલ્ડ સહિત અન્ય ધાતુઓ પણ મળી આવી

pratik shah

શાહીનબાગમાં બીજા દિવસે પણ વાટાઘાટોનું કોઈ પરિણામ નહીં

pratik shah

‘પેપરમાં 100ની નોટ મુકી દો પાસ થઈ જશો’ કહેનારા આચાર્યનો વીડિયો વિદ્યાર્થીએ યોગી આદિત્યનાથને ફોરવર્ડ કરી દીધો

Mayur
Do NOT follow this link or you will be banned from the site!