GSTV
Gujarat Government Advertisement

ટ્રાફિક પોલીસે આ વાહનચાલકોને 10 જ દિવસનો આપ્યો સમય, લાયસન્સ અને આરસીબુક કરી દેશે રદ

Last Updated on October 16, 2019 by Mansi Patel

મોટર વ્હીકલ એક્ટ હેઠળ જે પણ વાહન ધારકોને નોટિસ મળી છે તેઓ જો 10 દિવસમેં મેમો નહી ભરે તો લાયસન્સ અને આરસી બુક રદ્દ કરાશે. આરટીઓના જણાવ્યા પ્રમાણે અમદાવાદમાં 55 કરોડ રૂપિયાના ઈ મેમો ભરવાના બાકી છે.

જેમાં એક જ ગાડીના સૌથી વધુ 111 જેટલા ઈ મેમો છે જેના દંડની રકમ 38  હજાર રૂપિયા છે. 1400થી વધારે લોકો એવા છે કે જેમના 5થી વધારે મેમો ભરવાના બાકી હોય અને  તેની રકમ 35 કરોડ છે. પાંચથી વધુ મેમો બાકી હશે તેના પર સૌથી પહેલા કાર્યવાહી કરાશે.

આવા વાહન ચાલકોને નોટિસ પણ મોકલાશે. નોટિસ મળ્યાના 10 દિવસમાં દંડની રકમ જમા નહી થાય તો વાહન ચાલકનું લાયસન્સ પણ રદ્દ કરાશે.આરટીઓની આ મેગા આરટીઓના કર્મચારીઓની સાથે સાથે પોલીસ દ્વારા રિકવરી સ્કવૉડ પણ બનાવાશે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

વડાપ્રધાનની રેસમાં સરવેના નામે ધુપ્પલ : સૌથી મોટો ઝટકો અમિત શાહને લાગ્યો, આ 2 નેતાઓ કરતાં પણ પાછળ ગણાવાયા

Harshad Patel

મોદીના બદલાયા સૂર/ પાકિસ્તાનની વાતો કરતી મહેબૂબા સાથે ગાળ્યો સૌથી વધુ સમય, નેતાઓને ‘ડિનર’ની પણ કરી ઓફર

Damini Patel

શરમ કરો/ ઓક્સિજનના અભાવે સૌથી વધુ મોત થયા છે એ દિલ્હીમાં જરૂર કરતાં 4 ગણી કરાઈ ડિમાન્ડ, કેજરીવાલ પર ઢોળાયો દોષનો ટોપલો

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!